By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં હિંસા પર કડક કાયદો : સગીર તોડફોડ કરશે તો માતા-પિતાએ વળતર ચૂકવવું પડશે
    21 hours ago
    દુનિયામાં તબીબોની ભારે અછત સર્જાશેઃ દર ચારમાંથી એક ડોકટર નિવૃત્તિના આરે, WHOની ચેતવણી
    21 hours ago
    આગામી 5 વર્ષમાં અંતરિક્ષ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા
    2 days ago
    ટ્રમ્પનું સિંહાસન ડગમગ્યું
    2 days ago
    વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 13 શહેર સામેલ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SBI બૅંક પર સાયબર હુમલો
    20 hours ago
    11 એરપોર્ટનું ખાનગીકરણ કરવા તૈયારી!
    21 hours ago
    સૌરવ-આશુતોષ કાયદાનું સન્માન કરતા નથી, વિશ્વાસ કરવો મુશ્કેલઃ કોર્ટ
    2 days ago
    ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસઃ મોહન ભાગવત
    2 days ago
    બીમારીઓ છુપાવવાના બહાને વીમા કંપની કક્લેમ રદ ન કરી શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક દિવસમાં કોરોનાના 8,329 નવા કેસ, 10 લોકોના મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > એક દિવસમાં કોરોનાના 8,329 નવા કેસ, 10 લોકોના મોત
રાષ્ટ્રીય

એક દિવસમાં કોરોનાના 8,329 નવા કેસ, 10 લોકોના મોત

Khaskhabar Editor
Last updated: 2022/06/11 at 10:38 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

ભારતમાં હવે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવી રહ્યો છે જે નવી લહેરનો સંકેત છે. જૂનના પહેલા અઠવાડિયામાં દેશમાં કોરોનાએ જોર પકડ્યું છે. દેશમાં આજે કોરોનાના 8,329 નવા કેસ નોંધાયા છે જે ગઈકાલે કરતા 10 ટકા વધારે છે.

10 લોકોના મોત, 4216 લોકો સાજા થયા
છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં કોરોનાથી 10 લોકોના મોત થયા છે અને 4216 લોકો સાજા થયા છે. કોરોનાથી મોત મામલે ભારતની સ્થિતિ સારી છે પરંતુ કેસમાં નિરંતર વધારો આવી રહ્યો છે જે ચિંતાનો વિષય છે.

- Advertisement -

દેશમાં કોરોનાની નવી લહેર શરુ થઈ હોવાની શક્યતા
દેશમાં જે રીતે દૈનિક કેસમાં વધારો આવી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની નવી લહેર શરુ થઈ છે. છેલ્લા 7 દિવસનો ટ્રેન્ડ જુઓ તો દેશમાં કોરોનાના દર્દીઓ બમણા થઈ ગયા છે. 4 જૂને દેશમાં 4270 પોઝિટિવ આવ્યા હતા. શુક્રવારે, 8,263 નવા ચેપ મળી આવ્યા હતા, જે આ વર્ષે સૌથી વધુ કેસ છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં 4200 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 10 સંક્રમિત લોકોના મોત થયા હતા. આ પહેલા ગુરુવારે દેશમાં 7,584 દર્દીઓ મળ્યા હતા અને 24ના મોત થયા હતા.

દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના કેસ
કોરોનાના નવા કેસોના મામલામાં મહારાષ્ટ્ર બીજા દિવસે પણ ટોપ પર રહ્યું, તો સાથે જ કેરળના દૈનિક કેસ પણ ડરાવનારા છે. અમને દરરોજ બે હજાર પોઝિટિવ મળે છે. આ સાથે જ કર્ણાટક સરકારે રાજ્યમાં માસ્ક ફરજિયાત કરી દીધા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના શરૂઆતના દિવસોથી દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 4 કરોડ 32 લાખથી વધુ થઈ ગઈ છે. સાથે જ 38.9 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 5.24 લાખથી વધુ દર્દીઓના મોત થયા હતા.

#COVID19 | India reports 8,329 fresh cases, 4,216 recoveries, and 10 deaths in the last 24 hours.

- Advertisement -

Total active cases are 40,370 pic.twitter.com/svqgvbjtpx

— ANI (@ANI) June 11, 2022

કેરળમાં હજુ પણ 2000થી વધુ કેસ
મહારાષ્ટ્ર બાદ બીજો નંબર કેરળનો આવે છે, કેરળમાં દૈનિક ધોરણે 2 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2415 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, 1301 દર્દીઓ સાજા થયા છે અને 5 સંક્રમિત લોકોના મોત થયા છે. કેરળમાં પોઝિટિવિટી રેટ 13.19 ટકા છે, એટલે કે 100માંથી લગભગ 13 દર્દીઓ સંક્રમિત થઈ રહ્યા છે, જે અન્ય રાજ્યોની તુલનામાં ઘણો વધારે છે.

કર્ણાટકમાં માસ્ક ફરી જરૂરી
કર્ણાટકમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને જોતા રાજ્ય સરકારે શુક્રવારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. નવી ગાઈડલાઈન મુજબ મોલ, જાહેર કાર્યક્રમો, હોટલ, પબ, રેસ્ટોરન્ટ, શૈક્ષણિક કેન્દ્રો, કારખાના, ઓફિસ, હોસ્ટેલમાં ફેસ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. કર્ણાટકમાં કોરોનાના નવા કેસ 2% ને પાર કરી ગયા છે.

 

You Might Also Like

SBI બૅંક પર સાયબર હુમલો

11 એરપોર્ટનું ખાનગીકરણ કરવા તૈયારી!

સૌરવ-આશુતોષ કાયદાનું સન્માન કરતા નથી, વિશ્વાસ કરવો મુશ્કેલઃ કોર્ટ

ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસઃ મોહન ભાગવત

બીમારીઓ છુપાવવાના બહાને વીમા કંપની કક્લેમ રદ ન કરી શકે

TAGGED: coronavirus, positivecase
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Изменение Мультипликатора В Открытой Сделке
Next Article રાંચીમાં ભારે હિંસા: પથ્થરમારો અને આગચંપી બાદ કર્ફ્યુ, 2 લોકોના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SBI બૅંક પર સાયબર હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયોનું જામનગરમાં આગમન, રિલાયન્સની મુલાકાત લીધી
જિયોનો IPO ખૂલતાં વેંત જ ફુલ્લી સબસ્ક્રાઈબઃ જેને લાગશે તેને બખ્ખાં
શેરબજારમાં ઉથલપાથલ : સેન્સેક્સમાં ઉછાળા બાદ 1300 તો નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો
પ્રાચીન ભારત પાસે છે રસાયણશાસ્ત્રનો સુવર્ણ ઈતિહાસ
લ્યો બોલો, હવે પોર્ટરમાં ડ્રગ્સની હેરાફેરી શરૂ થઈ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

SBI બૅંક પર સાયબર હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

11 એરપોર્ટનું ખાનગીકરણ કરવા તૈયારી!

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

સૌરવ-આશુતોષ કાયદાનું સન્માન કરતા નથી, વિશ્વાસ કરવો મુશ્કેલઃ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?