By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    5 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    3 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    4 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    4 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    5 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘દેશમાં 64.2 કરોડ લોકોએ મતદાન કર્યું’ પરિણામ પહેલા ઊઈએ કરી પ્રેસ કોન્ફરન્સ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘દેશમાં 64.2 કરોડ લોકોએ મતદાન કર્યું’ પરિણામ પહેલા ઊઈએ કરી પ્રેસ કોન્ફરન્સ
રાષ્ટ્રીય

‘દેશમાં 64.2 કરોડ લોકોએ મતદાન કર્યું’ પરિણામ પહેલા ઊઈએ કરી પ્રેસ કોન્ફરન્સ

Khaskhabar Editor
Last updated: 2024/06/03 at 5:54 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ચૂંટણી કમિશનરનો ફરી શાયરાના અંદાજ

આજકલ ઈલ્ઝામાતો કા દૌર બુલંદ હૈ, તલખિયોં કા બાઝાર ગર્મ હૈ
મંજૂર હૈ ઈલ્ઝામ લગાઓ મગર શર્ત ઈતની હૈ સબૂત સાથ હો….

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3

લોકસભા ચૂંટણી 2024માં સાત તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. આવતીકાલે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે આજે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીને લઈને માહિતી આપી છે. લોકસભા ચૂંટણી અંગે ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર કહ્યું કે, ’અમે 642 મિલિયન મતદારોનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ તમામ ૠ7 દેશોના મતદારોના 1.5 ગણા અને ઊઞમાં 27 દેશોના 2.5 ગણા મતદારો છે.’ ઉલ્લેખનીય છે કે પહેલાં દરેક તબક્કાના મતદાન બાદ મીડિયા બ્રીફિંગ કરવામાં આવતી હતી પરંતુ હવેથી તે પ્રથા સમાપ્ત કરી દેવામાં આવી છે.
ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે આ વખતે યોજાયેલી લોકસભા ચૂંટણી 2024ને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે આ દરમિયાન ચૂંટણીની વ્યવસ્થાઓ અને સફળતાપૂર્વક મતદાનના સમાપનને પણ એક સિદ્ધી ગણાવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ વખતે ચૂંટણી ઐતિહાસિક રહી. 64 કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો.

31 કરોડથી વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું. 85થી વધુ વયના રેકોર્ડ લોકોએ વોટિંગ કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે હેલિકોપ્ટર ચેકની ઘટનાઓ વિશે પત્રકારોને કહ્યું કે આ દેશમાં એવો કોઈ નેતા નથી કે જેના હેલિકોપ્ટરની ચેકિંગ ન કરવામાં આવી હોય. તેમાં દરેક કેન્દ્રીયમંત્રીઓ પણ સામેલ છે. અમે અમારા અધિકારીઓને પૂરો અધિકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના હેલિકોપ્ટર ચેકિંગની ઘટનાઓ સામે આવી હતી જેના બાદ ભારે વિવાદ થયો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે સોશિયલ મીડિયા પર તમને ’લાપતા જેન્ટલમેન વાપસ આ ગએ’ મીમ્સ દેખાશે. પણ અમે કહી દેવા માગીએ છીએ કે અમે ક્યારેય લાપતા નહોતા. અમે 4ખજની વાત કરી હતી. ભારતમાં 642 મિલિયન મતદારો છે. આ સંખ્યા વિશ્વના 27 દેશોના વોટર્સ કરતાં 5 ગણા વધુ છે.

- Advertisement -

આ ચૂંટણીમાં 64 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું છે અને રેકોર્ડ બનાવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમે ભારતના મતદારોને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ છીએ. અમે વૃદ્ધોના ઘરે જઈને તેમના મત લીધા છે. 85 વર્ષથી વધુ વયના મતદારોએ ઘરેથી મતદાન કર્યું હતું. 1.5 કરોડ મતદારો અને સુરક્ષા કર્મચારીઓના પરિવહન માટે 135 વિશેષ ટ્રેનો, 4 લાખ વાહનો અને 1692 ફ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 68763 મોનિટરિંગ ટીમો ચૂંટણી પર દેખરેખ માટે રખાઈ હતી. ભારતીય ચૂંટણીઓની સફળતાનું વિગતવાર વર્ણન કરતાં ઈઊઈ રાજીવ કુમારે સૌનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મોટી બ્રાન્ડ્સથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી દરેકે સ્વેચ્છાએ યોગદાન આપ્યું છે. લોકસભાની 2024માં યોજાયેલ ચૂંટણીમાં 1.5 કરોડ ચૂંટણી અને સુરક્ષા જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. 135 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. 4 લાખ વાહનો, 68 હજાર 763 ફ્લાઈંગ સ્ક્વોડ અને 1692 હવાઈ સફર કરવામાં આવી હતી. આ બધાનો હેતુ 10.5 લાખથી વધુ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન કરાવવાનો હતો. જે શક્ય બન્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ફરી એકવાર શાયરાના અંદાજમાં આરોપો મૂકનારા તમામ લોકોને જવાબ આપ્યો હતો કે…

આજકલ ઈલ્ઝામાતો કા દૌર બુલંદ હૈ,
તલખિયોં કા બાઝાર ગર્મ હૈ
મંજૂર હૈ ઈલ્ઝામ લગાઓ મગર
શર્ત ઈતની હૈ સબૂત સાથ હો….

ફેક ન્યૂઝ રોક્યા, પોતાના પર થતા હુમલા રોકી શક્યા નહીં : રાજીવ કુમાર

અમે ફેક ન્યૂઝ રોકી દીધા, પરંતુ પોતાના પર થતા હુમલા રોકી શક્યા નહીં. અને ચૂંટણી કરાવીએ કે આ બધું જોવું જોઈએ? 16 માર્ચે મેં કહ્યું હતું – અહીં જુઠ્ઠાણાનું બજાર છે, અહીં ફુગ્ગા ફૂટે છે. અમને ખબર ન હતી કે તે અમારા પર જ ફૂટશે.2019માં મતદારોના મતદાનને લઈને એક કેસ સામે આવ્યો. અમે તેનો જવાબ પણ આપ્યો. તેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમે મતદારોના મતદાનનો ડેટા આપ્યો નથી.મતદાનમાં કંઈ ખોટું નહોતું થયું. અમને મતદાતાના મતદાનનો ડેટા એવો જ મળ્યો છે જેવો તમને મળ્યો છે. આમાં કંઈ ખોટું થયું નહોતું. અમે 4 ખ વિશે વાત કરી, ત્યાં એક છુપાયેલ ખ હતો. આ એક પેટર્ન હતી. અમે તેને કેવી રીતે લડવું તે સમજી શક્યા નહીં. પહેલું હતું – મતદાર યાદી ખોટી છે. 15 દિવસ સુધી એફિડેવિટ કરી હતી. પાછળથી ખબર પડી કે ત્યાં કશું જ નથી. પરંતુ તેને ચૂંટણી પહેલા તુરંત મુકવામાં આવી હતી. ચૂંટણી શરૂ થઈ એટલે ઈવીએમ આવી ગયું.

You Might Also Like

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો

મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ

ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ

TAGGED: Election Commissioner, election results
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article INDIA રહેશે મોદી સાથે
Next Article ગુજરાતમાં મત ગણતરીને લઈને ત્રણ સ્તરમાં સુરક્ષા કવચ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?