By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    6 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    6 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    6 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    6 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    8 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    8 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં 5 વર્ષમાં 37,663 સરકારી સ્કૂલોને તાળાં! પ્રાઈવેટ સ્કૂલો વધી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશમાં 5 વર્ષમાં 37,663 સરકારી સ્કૂલોને તાળાં! પ્રાઈવેટ સ્કૂલો વધી
રાષ્ટ્રીય

દેશમાં 5 વર્ષમાં 37,663 સરકારી સ્કૂલોને તાળાં! પ્રાઈવેટ સ્કૂલો વધી

Khaskhabar Editor
Last updated: 2025/09/04 at 4:22 PM
Khaskhabar Editor 8 months ago
Share
5 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.04

યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (ઞઉઈંજઊ+)ના તાજા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. યુનિવર્સિટી મિનિસ્ટ્રી દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે જાહેર કરાયેલ ઞઉઈંજઊ+ ડેટા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં સ્કૂલોની સંખ્યા નોંધપાત્ર ઘટી છે. 2021માં કુલ 15,09,136 સ્કૂલો હતી, જે હવે ઘટીને 14,71,473 રહી ગઈ છે. એટલે કે 37,663 સ્કૂલ બંધ થઈ છે, જેમાંથી 23,000થી વધુ સરકારી તથા સરકારી સહાય મેળવતી સ્કૂલો છે. 2024-25ના શૈક્ષણિક વર્ષમાં જ 5,303 સરકારી અને સરકારી સહાય મેળવી સ્કૂલો બંધ થઈ છે. 2023-24માં સરકારી સ્કૂલોની સંખ્યા 10.18 લાખ હતી, જે હવે ઘટીને 10.13 લાખ થઈ ગઈ છે. ગુજરાતમાં છેલ્લાં આઠેક વર્ષમાં જ 525 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. ઉપરાંત ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત હોવાના બહાને 5912 સરકારી સ્કૂલ બંધ કરવાની ફિરાકમાં છે. જે દર્શાવે છે કે, રાજ્યમાં ગરીબ કે આર્થિક રીતે નબળા વર્ગ માટે બાળકોને શિક્ષણ આપવું કેટલું મોંઘું બની ગયું છે! સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે, ત્યારે ખાનગી સ્કૂલોની સંખ્યા સતત વધી રહી છે. 2024-25માં 8,475 નવી પ્રાઈવેટ સ્કૂલો શરૂ થઈ, તો 2023-24માં આ આંકડો 7,678 હતો. દેશમાં પ્રાઈવેટ સ્કૂલોની કુલ સંખ્યા 3.39 લાખ થઈ ગઈ છે, જે 2023-24માં 3.31 લાખ હતી.ઉત્તર પ્રદેશ સરકારે 2025માં 50થી ઓછા વિદ્યાર્થી ધરાવતી સ્કૂલોને નજીકની સ્કૂલોમાં મર્જ કરવાનો નિર્ણય કર્યો હતો, જે આશરે 5,000 સ્કૂલોને અસર કરતો હતો. જો કે, અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ નિર્ણય પર હાલ પૂરતો સ્ટે મૂક્યો છે. રાજ્યમાં હાલ 9,500 જેટલી સ્કૂલ છે, જ્યાં ફક્ત એક જ શિક્ષક છે અને તેમાં આશરે 6.24 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ‘ડિજિટલ ઇન્ડિયા’ના જમાનામાં પણ દેશની ઘણી સ્કૂલોમાં ટેકનોલોજીનો અભાવ છે. કુલ 14.71 લાખ સ્કૂલોમાંથી ફક્ત 9.51 લાખ સ્કૂલોમાં જ કમ્પ્યુટર લેબની સુવિધા છે. મેઘાલય (19.7%), પશ્ચિમ બંગાળ (25.1%), બિહાર (25.2%), મણિપુર (38%) અને જમ્મુ-કાશ્મીર (43.1%) જેવા રાજ્યોમાં ડિજિટલ શિક્ષણનો દર સૌથી નીચો છે. દેશની હજારો સ્કૂલો આજે પણ ગ્રંથાલય, શૌચાલય, પીવાના પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે.

- Advertisement -

કયા રાજ્યમાં કેટલો ઘટાડો થયો?
બિહારમાં સરકારી સ્કૂલોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. 2024-25માં અહીં 1,800 સ્કૂલો બંધ થઈ ગઈ.
બીજા નંબરે હિમાચલ પ્રદેશ છે, જ્યાં 492 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ.
એવી જ રીતે, કર્ણાટકમાં 462 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ.
આ યાદીમાં અરુણાચલ પ્રદેશ (289) ચોથા અને મહારાષ્ટ્ર (273) પાંચમા સ્થાને છે.
સૌથી વધુ પ્રાઈવેટ સ્કૂલો ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ, પ્રાઈવેટ સ્કૂલો શરૂ થવામાં દેશમાં પહેલા ક્રમે છે. અહીં 7,873 નવી પ્રાઈવેટ સ્કૂલો શરૂ થઈ.
બિહારમાં 2,107 નવી પ્રાઈવેટ સ્કૂલો શરૂ થઈ છે.
આસામમાં 755 નવી પ્રાઈવેટ સ્કૂલો ખોલાઈ છે.

શિક્ષકોની સંખ્યા અને ગુણોત્તરમાં સુધારો
દેશમાં શિક્ષકોની સંખ્યા 2023-24માં 98.07 લાખ હતી તે વધીને 2024-25માં 1.01 કરોડ થઈ છે. પુરુષ શિક્ષકોની સંખ્યા 45.77 લાખથી વધીને 46.40 લાખ થઈ છે, જ્યારે મહિલા શિક્ષકોની સંખ્યા 52.30 લાખથી વધીને 54.81 લાખ થઈ છે. આ વૃદ્ધિથી વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર (ઙઝછ – પ્યુપિલ ટીચર રેશિયો) સુધર્યો છે.
પ્રાથમિક સ્તરે: 2022-23માં ઙઝછ 11 થી ઘટીને 2024-25માં 10 થયો
મધ્યમ સ્તરે: ઙઝછ 18થી ઘટીને 17 થયો
માધ્યમિક સ્તરે: ઙઝછ 21 પર સ્થિર રહ્યો

ડ્રોપઆઉટ દરમાં ઘટાડો
પ્રાથમિક સ્તર (વર્ગ 3-5): 3.7%થી ઘટીને 2.3%
મધ્યમ સ્તર (વર્ગ 6-8): 5.2%થી ઘટીને 3.5%
માધ્યમિક સ્તર (વર્ગ 9-10): 10.9%થી ઘટીને 8.2%

- Advertisement -

મૂળભૂત સુવિધાઓનો પણ સ્કૂલોમાં અભાવ
હ દેશની હજારો સ્કૂલો આજે પણ ગ્રંથાલય, શૌચાલય, પીવાના પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે.
1.54 લાખ સ્કૂલોમાં પુસ્તકાલય નથી.
14.21 લાખ સ્કૂલોમાંથી માત્ર 13.72 લાખમાં જ ક્ધયા શૌચાલય છે.
છોકરા માટે 13.90 લાખ સ્કૂલોમાં શૌચાલય છે, પરંતુ માત્ર 13.34 લાખમાં જ તે ચાલુ સ્થિતિમાં છે.
14,432 સ્કૂલોમાં પીવાના પાણીની સુવિધા નથી.
25,884 સ્કૂલો વીજળી વિના ચાલે છે.
2,48,822 સ્કૂલોમાં રમતનું મેદાન નથી. ફક્ત 12.21 લાખ શાળાઓમાં જ મેદાન છે.

ડિજિટલ સુવિધાઓની અછત

‘ડિજિટલ ઇન્ડિયા’ના જમાનામાં પણ દેશની ઘણી સ્કૂલોમાં ટેકનોલોજીનો અભાવ છે. કુલ 14.71 લાખ સ્કૂલોમાંથી ફક્ત 9.51 લાખ સ્કૂલોમાં જ કમ્પ્યુટર લેબની સુવિધા છે. મેઘાલય (19.7%), પશ્ચિમ બંગાળ (25.1%), બિહાર (25.2%), મણિપુર (38%) અને જમ્મુ-કાશ્મીર (43.1%) જેવા રાજ્યોમાં ડિજિટલ શિક્ષણનો દર સૌથી નીચો છે.

 

You Might Also Like

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’

બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે

TAGGED: government schools, Private schools
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં દર 3માંથી 1 યુવા માનસિક તનાવ – ડીપ્રેશનથી ઘેરાયો
Next Article કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાનાર જુનિયર ક્લાર્કની પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા અલગ અલગ લેવાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?