આજ રોજ વેરા-વસુલાત શાખા સેન્ટ્રલ ઝોન દ્વારા કુલ-2 મિલ્કતોને સીલ કરેલ તથા 17 યુનિટને જપ્તીની નોટીસ આપેલ તથા 8.70 લાખ રીકવરી કરેલ છે. વેરા-વસુલાત શાખા વેસ્ટ ઝોન દ્વારા કુલ-1 મિલ્કતોને સીલ કરેલ તથા 10.20 લાખ રીકવરી કરેલ છે. વેરા-વસુલાત શાખા ઈસ્ટ ઝોન દ્વારા કુલ-4 મિલ્કતોને સીલ કરેલ તથા 18 યુનિટને જપ્તીની નોટીસ આપેલ તથા 56.60 લાખ રીકવરી કરેલ છે.
આ કામગીરી આસી. મેનેજરઓ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
- Advertisement -



