જૂનાગઢ હાઇકોર્ટની ટકોર બાદ મહાનગર પાલિકા દ્વારા રોજબરોજ શહેરમાં રખડતા ઢોરને પકડી ચિપ લગાવામાં આવે છે. જેમાં ગઇકાલ કુલ 15 રખડતા ઢોર પકડી પાડવામાં આવેલ અને તેના પર આર.એફ.આઈ.ડી.ચિપની સંખ્યા 10 તેમજ 10 ઢોરને ગૌશાળામાં મોકલી આપવામાં આવ્યા હતા તેની સાથે શહેરના રાજમાર્ગો પર બિનઅધિકૃત ઘાસચારો વેચનાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મનપા દ્વારા રોજ રખડતા ઢોર પકડવામાં આવેછે ત્યારે હજુ પણ શહેરમાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે.
જૂનાગઢ મનપા દ્વારા વધુ 15 રખડતાં ઢોર પકડી પાડયા 10 પશુને ગૌશાળા મોકલી આપ્યા

Follow US
Find US on Social Medias