જુનાગઢ માંગરોળ નજીક ચોરવાડ ગામે જુથ અથડામણથી 13 લોકો થયા ઘાયલ ઘાયલોને ચોરવાડ હોસ્પીટલ ખાતે ખસેડાયા જયારે પાંચ લોકોને ગંભીર ઇજા જણાતા 1.ધનુબેન કાનજી 2.અમીનાબેન જાકુબ 3.મહેમુદ જાકુબ 4.રાજેશ કાનજી ખારવા 5.આસિફ આયુબ મછીયારને વધુ સારવાર માટે વેરાવળ સોમનાથ ખાતે રીફર કરાયા છે.
તેમજ ચોરવાડ હોસ્પિટલમાં દાખલ રહેલ 6.મંજુબેન હીરાલાલ 7.શંકરા ગોપાલ 8.પરેશ લખમ 9.જાકુબ ગુલમામદ 10.સદ્દામ સતાર 11.ઈબ્રાહીમ હાસમ 12.હમીદા હુશેન 13.સીદીક ફકીરા સહિત કુલ 13.લોકોને ઇજાવો થઇ હતી.
- Advertisement -
ચોરવાડમાં બે જુથ વચ્ચે અથડામણ થતાં કુલ 13 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થય છે, જેમાં 4 મહીલાઓ સહીત 13 લોકોને ઈજા થઇ છે. હાલ તમામ લોકોને હોસ્પીટલ ખાતે ખસેડી મોટા પ્રમાણમાં પોલીશ બંધોબસ તૈનાત કરી દેવામાં આવી છે હાલપણ ભારેલા અગ્ની જેવી પરિસ્થીતિમાં બીજી કોઈ સ્થિતિ ના ઉભી થાય તેમાટે ઘટના સ્થળે સુસ્ત પોલીસ બંધો બસ ખડકી દેવાયોશે આ જુથ અથડામણ જુના મનદુખના કારણે થયાનું પ્રાથમીક તારણ લોકોમાં ચર્ચાઇ રહીયું છે.