તાલાલા તાલુકાનાં ઉમરેઠી ગીર ગામના વતની રમેશભાઈ જગમાલભાઈ સોલંકી ની પુત્રી કુ.નિરલબેન એ વડોદરા ખાતે આવેલ પારૂલ યુનિવર્સિટી માં એમ.બી.બી.એસ ની પરીક્ષા પાસ કરી ડોક્ટર ની ડિગ્રી મેળવી ગામ તથા સમાજનું ગૌરવ વધારેલ છે.ડો.નિરલબેન ને સમસ્ત આહિર સમાજ તથા વિવિધ સમાજ અગ્રણીઓએ અભિનંદન શુભકામનાઓ પાઠવી હતી.
Follow US
Find US on Social Medias