વોટ્સએપના પ્રવક્તાએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે યુઝર્સની ગુપ્તતાની સુરક્ષા મેટા અને વોટ્સએપ માટે સૌથી ઉપર છે. અમારી દરેક ગતિવિધિ યુઝર્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. અમે યુઝર્સની સુરક્ષા માટે સરકારના ઉદ્દેશ્યો સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છીએ.
છેલ્લા થોડા દિવસોથી મેસેજીંગ એપ વોટ્સએપ પર ઈન્ટરનેશનલ નંબરથી સ્પેમ કોલના મામલા વધી રહ્યા છે. યુઝર્સ સતત સોશિયલ મીડિયા દ્વારા આ સ્પેમ કોલની ફરિયાદ કરતા રહે છે. તેના વધતી ફરિયાદો પર કેન્દ્ર સરકારની પણ નજર છે. પરંતુ હવે આ મામલે વોટ્સએપે પણ નિવેદન જાહેર કરી જવાબ આપ્યો છે.
- Advertisement -