ખાસ-ખબર સંવાદદાતા
વોર્ડ નં.2માં રંગઉપવન સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત 69-વિધાનસભા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં. 2ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વોર્ડ નં. 2ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નં. 2ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં. 2ના મહામંત્રી કૌશિકભાઈ અઢિયા, ભાવેશભાઈ ટોયટા, હર્ષદભાઈ વ્યાસ, જે.ડી. ઉપાધ્યાય, અજયસિંહ જાડેજા, હર્ષવર્ધનભાઈ કહોર, લક્ષ્મણભાઈ ધોળકિયા, ધર્મેન્દ્રભાઈ મિરાણી, ભરતભાઈ કાઠી, હર્ષદભાઈ ખેતીયા, પ્રભાશંકર મહેતા, પ્રતિકભાઈ ચોલેરા, ભદ્રેશભાઈ ગાંધી, અનિલભાઈ મકવાણા, દીપાબેન કાચા, પલ્લવીબેન ચૌહાણ, ભાવનાબેન ચતવાણી, દેવયાનીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ, જસુમતીબેન વસાણી, દિપીકાબેન મહેતા, રેખાબેન મહેતા, જ્યોતિબેન પંડ્યા, અંજનાબેન ચૌહાણ, અંકિતાબેન બેસીમી, મીનાબેન ચોલેરી, ગીતાબેન સચદે, મયુરીબેન, રચનાબેન પંડ્યા, રીવાબેન જોબનપુત્રા, સુધાબેન ગોહેલ, લીનાબેન શાહ, ભાવનાબેન જાની, મીરાબેન પરસોડા, નિર્મળાબેન ચાવડા,પ્રભાબેન જાની, સરોજબેન ખેતાણી, જયશ્રીબેન તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.