ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સ્વછતા હિ સેવા સફાઈ ઝુંબેશના ભાગરૂપે આજ રોજ વોર્ડ નં 4 માં જોશિપુરા ક્ધયા છાત્રાલય રોડ ખલીલપુર મેઈનરોડ તેમજ વોર્ડ ન 1 થી 15 માં આવતી આગણ વાડીઓમાં સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવેલ જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ હાજાભાઈ ચુડાસમા અને રાજુભાઈ ત્રિવેદી અને વિનાયક બાપુ ની હાજરી માં સફાઈ અભીયાન ચલાવવામાં આવ્યું જેમાં કચરો તેમજ સી એન ડી વેસ્ટ તથા ઝારી ઝાંખડા સહીત આશરે કચરો આશરે 48 ટન કુલ માણસો તેમજ ટ્રેકટર 3 જેસીબી 1 અને સૂપડી 1 દ્વારા કચરો નિકાલ કરવામાં આવેલ.