ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્ર (United Nationas General Assembly Session) સામેલ થતા ઉર્જા માર્કટમાં અને વધારે દબાણમાં ના આવવા પર ભાર મૂક્યો. તેની સાથે જ તેમની મુલાકાત યુક્રેનના વડાપ્રધાન ડેનિસ શ્યામલ સાથે થઇ, જ્યાં હાજર બધા લોકો માટે તેમણે આભાર વ્યક્ત કર્યો. તેમના સિવાય તેમણે રશિયાની સાથે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે યુક્રેનની મદદ કરવાનો આગ્રહ કર્યો, જેમાં વડાપ્રધાન ડેનિસ શ્યામલને ભારતને રશિયાના આક્રમણને રોકવા માટે ફોર્સમાં પણ સામેલ થવા અનુરોધ કર્યો.

તેની સાથે જ બ્રિટેનના વિદેશ સચીવ જેમ્સ ક્લેવરલી અને વિદેશ મંત્રી એસ જયશંકરની વચ્ચે મુલાકાત થઇ, જ્યાં તેમણે બ્રિટેનમાં હિંદુઓ પર થઇ રહેલા હુમલાઓને લઇને ચિંતા વ્યક્ત કરી. તેની સાથે જ હાલમાં હિંદુ મંદિરો પર થઇ રહેલા હુમલાને લઇને વિદેશ મંત્રી એસ જયશંકરએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, બધાને સુરક્ષા પુરી પાડવામાં આવે. વિદેશ મંત્રીએ તેમના વિશે ટ્વિટ કરતા કહ્યું કે, બ્રિટેનના વિદેશ સચીવના તરફથી મળેલા આશ્વાસનનું સ્વાગત કરીએ છિએ.

વિદેશ મંત્રી એસ જયશંકરએ IBPS ત્રિપક્ષીય મંત્રીસ્તરીય આયોગની બેઠકની મહેમાનગતિ કરી
વિદેશ મંત્રી એસ જયશંકરએ 10મી ભારત- બ્રાઝીલ- દક્ષિણ આફ્રિકા(IBPS)ની સાથે ત્રિપક્ષીય મંત્રીસ્તરીય આયોગની બેઠકમાં મહેમાનગતિ કરી. એના વિશે જણાવતા કહ્યું કે વિદેશ મંત્રીએ ટ્વિટ કરતા કહ્યું કે, IBPSની બેઠકમાં વૈશ્વિક અને બહુ પક્ષીય મુદા સહિત પરસ્પર સહયોગને મહત્વ આપે છે. તેની સાથે જ બહુપક્ષવાદની પ્રતિબદ્ધતા જોવા મળે. જયારે આ બેઠકમાં બ્રાઝીલના FM કાર્લાસ ફ્રાંકા અને દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય મંત્રી જો ફાહલાની આ બેઠકમાં સામેલ થવા માટે આભાર વ્યક્ત કર્યો.