By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    5 hours ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    6 hours ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    1 day ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    1 day ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના નંબર-1 નેતા બન્યા PM મોદી!
    2 hours ago
    ભારત-ઈઝરાયલ વચ્ચે આજે મોટી ડિફેન્સ ડીલની શક્યતા
    2 hours ago
    ગઈઊછઝના વિવાદિત પુસ્તક પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ
    3 hours ago
    રેલ્વે મુસાફરો માટે મોટી જાહેરાત: વળતર મેળવવું હવે બનશે સરળ, રેલ્વે મંત્રીએ લોન્ચ કર્યું e-RCT પોર્ટલ
    4 hours ago
    AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં!
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    6 hours ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 day ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    3 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે શરદપૂનમની રાતે ‘માડી’ ગરબામાં આખું શહેર ઝૂમી ઉઠશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આજે શરદપૂનમની રાતે ‘માડી’ ગરબામાં આખું શહેર ઝૂમી ઉઠશે
ખાસ-ખબરરાજકોટ

આજે શરદપૂનમની રાતે ‘માડી’ ગરબામાં આખું શહેર ઝૂમી ઉઠશે

Khaskhabar Editor
Last updated: 2023/10/28 at 3:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

રાજકોટિયનોને જાહેર આમંત્રણ, શહેર એકસાથે ગરબા રમી ઇતિહાસ રચશે

રેસકોર્સમાં યોજાનારા પાર્થિવ ગોહીલના કાર્યક્રમની તૈયારીની મુલાકાત લેતા ડો.ભરત બોઘરા

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
આયોજકો દ્વારા રાજકોટ શહેરના શૈક્ષણીક, સામાજિક, રાજકીય, મેડિકલ, ઉદ્યોગજગત તેમજ વ્યવસાયિક ક્ષેત્રના 600થી વધુ વી.વી.આઇ.પી અને 3000થી વધુ વી.આઇ.પી મહેમાનો અને આગેવાનોને ખાસ નિમંત્રિત કરાયા છે. તેમના માટે બાલભવનના ગેઇટથી પ્રવેશ અપાશે તેમજ તેમના વાહનોના પાર્કિંગ માટે ઇન્ડોર સ્ટેડિયમ અને રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓ અને જાહેર જનતા માટે પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરેલ જાહેરનામા અનુસાર ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે, બહુમાળી ભવનની અંદર, ફનવર્લ્ડની સામેની શેરીમાં, એરપોર્ટ રોડ પર આરાધના સોસાયટીથી ગીતગુર્જરી સોસાયટીના બગીચા પાસે અને પોલીસ હેડકાર્ટર ખાતે પાર્કીંગ કરી શકાશે.
ઉપસ્થિત મહાનુભાવો 1 લાખ લોકોને ’મારું રાજકોટ ડ્રગ્સ મુક્ત રાજકોટ’નો સંકલ્પ કરાવશે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહીતના મહાનુભાવો કાર્યક્રમમાં એક લાખ શહેરીજનોને ’મારું રાજકોટ ડ્રગ્સ મુક્ત રાજકોટ’નો સંકલ્પ કરાવી અને એક લાખથી વધુ લોકોમાં ડ્રગ્સ મુક્તિ અંગેની જાગૃતિ ફેલાવી ઇતિહાસ રચશે.
એક લાખથી વધુ ખેલૈયાઓ એકઠા થઈ વિશ્વ વિક્રમ બનાવશે. જેની તૈયારીની સમીક્ષા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા સહિતના ભાજપના પદાધિકારીઓએ કરી હતી.


‘માડી’ ગરબામાં ભવ્ય, અદભૂત અને ઐતિહાસિક નઝારો નિહાળવા રાજકોટવાસીઓને જાહેર નિમંત્રણ પાઠવાયું છે. આ કાર્યક્રમ તમામ ખેલૈયાઓ અને નગરજનો માટે નિ:શુલ્ક છે. તેથી કાર્યક્રમના મુખ્ય આયોજકો પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, શહેર ભાજપાના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરિમલભાઈ પરડવા તેમજ ઇન્ક્રેડીબલ ગૃપના અતુલભાઇ વાઘેલા, યોગેશભાઈ સોલંકી તેમજ અલ્કેશભાઇ ચાવડા તમામ નગરજનોને આ ભવ્ય કાર્યક્રમ માણવા નિમંત્રીત કરે છે. કોઇપણ શહેરીજન પાસે પાસ ન હોય તો પણ કાર્યક્રમમાં પ્રવેશ આપવા આયોજકો દ્વારા નિર્ણય કરાયો છે.
રેસકોર્ષ ગ્રાઉન્ડમાં તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. બોલીવુડ સિંગર પાર્થિવ ગોહીલ તેમના સાજીંદાઓ સાથે સાંજે 7 વાગ્યાથી ગરબા પર રાજકોટવાસીઓને ડોલાવશે. આકર્ષક અને કલાત્મક સ્ટેજ તથા અલ્ટ્રા મોર્ડન સાઉન્ડ સિસ્ટમની અદભુત વ્યવસ્થા સાથે 5 લાખ સ્ક્વેર ફીટમાં એક સાથે 1 લાખથી વધુ શહેરીજનો ગરબા રમી શકે તે માટે ભવ્ય અને આકર્ષક સ્ટેજ, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, માઇક, એલ.ઇ.ડી, લાઇટીંગ વગેરે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આયોજકોમાં ખેલૈયાઓને આવકારવા અદમ્ય ઉત્સાહ વર્તાય રહ્યો છે. આજે સાંજે 7 વાગ્યે કાર્યક્રમ શરુ કરી દેવાશે. તમામ લોકોને જોડાવા અપીલ કરવામાં આવે છે.

- Advertisement -

પાર્થિવ ગોહિલના સંગાથે ઉજવણીમાં ઉમટી પડવા રાજકોટવાસીઓને હાકલ કરતા રાજુભાઈ ધ્રુવ
વડાપ્રધાન મોદી અને રાજકોટ વચ્ચે પરસ્પર લાગણીભર્યો આત્મિય સંબંધનું ઉદાહરણ એટલે ગરબાની ઉજવણી

ખાસ-ખબર સંવાદદાતા
લોકહૃદય સમ્રાટ અને સર્વાધિક લોકપ્રિય વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આધ્યાત્મિક સંવેદનાઓની અનુભૂતિ સમાન તેમના દ્વારા જ રચિત ’માડી’ ગરબાના મંચન દ્વારા ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે રાજકોટમાં પ્રજાજનો બહોળી સંખ્યામાં ઉમટી પડે તેવી હાકલ સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ કરી છે. રાજકોટમાં જુદી જુદી સંસ્થાઓના સહકારથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં લાખોની સંખ્યામાં ભાઈ-બહેનો ઉંટી પડશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરતા રાજુભાઈ ધ્રુવે તેની પણ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજકોટના સંબંધો કાયમ લાગણીભર્યા, અતૂટ અને અવિસ્મરણીય રહ્યા છે. રાજુભાઈ ધ્રુવે અંતમાં તમામ રાજકોટવાસીઓને સાંજે 7 વાગ્યે રેસકોર્સ મેદાનમાં માતાજીની આરાધના માટે ઉમટી પડવા હાકલ કરી છે

You Might Also Like

ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ: ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના

ગોંડલમાં આપ નેતા પર હુમલો કરનાર પાંચ મહિલા સહિત નવ સામે ફરિયાદ

‘શું મારા ભાઇ સાથે બબાલ કરી, માપમાં રેજે નહીંતર કાપીને કટકા કરીને ગટરમાં નાખી દઈશું’ કહી ધમકી

બોર્ડના વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા પાઠવતા રાજકોટ શહેર ભાજપના પદાધિકારીઓ

સાંઢીયા પુલનું નવીનીકરણ અંતિમ તબક્કામાં 74 કરોડના ફ્લાયઓવર પ્રોજેક્ટનું 90% કામ પૂર્ણ

TAGGED: BJP, Madigarba, parthivgohil, Rajkot, Sharadpoonam
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શહેરના રામાપીર ચોક પાસે આવેલી દેવજીવન હોટલ સીલ
Next Article મહારાષ્ટ્ર : પરીક્ષામાં ગ્લુકોમીટર, દવા અને નાસ્તો લઈ જવાની છૂટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢ ભાજપ મહિલા મોરચાના પ્રમુખના પુત્રએ પ્રમુખો સામે લગાવ્યા ગંભીર આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આઝાદીના દાયકાઓ પછી પણ 18મી સદીમાં જીવતું હસ્નાપુર ગામ
ઝાલાવાડમાં બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, 127 કેન્દ્ર પર 32,208 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
મોરબીમાં ક્રૂરતાની હદ વટાવી: યુવાનની હત્યા કરી લાશ સળગાવી અને ઉપર સિમેન્ટનું ધાબું ભરી દીધું
હળવદમાં PGVCLનો સપાટો: 13 ટીમોએ 199 વીજ જોડાણો કાપ્યા, 44.67 લાખની વસૂલાત
પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ: ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

ગોંડલમાં આપ નેતા પર હુમલો કરનાર પાંચ મહિલા સહિત નવ સામે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

‘શું મારા ભાઇ સાથે બબાલ કરી, માપમાં રેજે નહીંતર કાપીને કટકા કરીને ગટરમાં નાખી દઈશું’ કહી ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?