રાજકોટ – દૂરદર્શન કેન્દ્ર, રાજકોટ દ્વારા “સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનોઓ વિશે જાણકારી આપતો મુલાકાતલક્ષી કાર્યક્રમ આજ તા. ૨૪ ઓગસ્ટ ૨૦૨૧ ને મંગળવારના રોજ બપોરે ૧.૩૦ વાગ્યે અને રાત્રે ૧૦ વાગ્યે અનુસુચિત જાતી કલ્યાણ કચેરીનાં નાયબ નિયામક સી.એન. મિશ્રા સાથે યુવાનો માટે માહિતીસભર ચર્ચાનું પ્રસારણ ડી.ડી. ગીરનાર ચેનલ પર સમગ્ર ભારતમાં ટેલીકાસ્ટ કરવામાં આવશે.
રાજકોટ દૂરદર્શન પર સમાજ કલ્યાણ વિભાગનો કાર્યક્રમ આજે પ્રસારીત થશે
You Might Also Like
Follow US
Find US on Social Medias


