By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’
    13 hours ago
    મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી
    13 hours ago
    ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા
    14 hours ago
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    2 days ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    11 hours ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    12 hours ago
    જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી
    12 hours ago
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    1 day ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    13 hours ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    2 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    2 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    2 days ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    12 hours ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ સિવિલની ઘોર બેદરકારી જીવિતને મૃત જાહેર કરી દીધો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > જૂનાગઢ સિવિલની ઘોર બેદરકારી જીવિતને મૃત જાહેર કરી દીધો
ગુજરાતજુનાગઢ

જૂનાગઢ સિવિલની ઘોર બેદરકારી જીવિતને મૃત જાહેર કરી દીધો

Khaskhabar Editor
Last updated: 2022/07/05 at 3:56 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

મૃત્યુ પામેલા વ્યકિત હોસ્પિટલમાંથી ભાગી ગયાનું પરિવારને કહી દીધું

જેને મૃત જાહેર કર્યો હતા તે ઘરે પહોંચતા સ્ટાફની બેદરકારી સામે આવી

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘોરબેદરકારીના કારણે બે પરિવારના સભ્યો હેરાન પરેશાન થઇ ગયા હતાં.સિવિલ હોસ્પિટલનાં સ્ટાફે મૃતકને ભાગી ગયેલા અને ભાગી ગયેલાને મૃતક જાહેર કરી દીધા હતાં.જેના કારણે બન્ને પરિવાર ખુજ હેરાન થયા હતાં. જૂનાગઢ સિવિલનાં સ્ટાફની બેદરકારી વારંવારે સામે આવતી રહે છે. પરંતુ કોઇ જ પગલા લેવામાં આવતા નથી.

રાજકોટમાં એક હોસ્પિટલમાં પણ તબીબની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો હતો.જેમાં જેનું ઓપરેશન કરવાનું હતું,તેની જગ્યાએ અન્ય મહિલાનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું. તેમજ હોસ્પિટલમાં બેદરકારીનાં કારણે ઘણી વખત દર્દીઓ પોતાનો જીવ ગુમાવતા હોય છે. અથવા કાયમી ખોટ રહી જતી હોય છે. આવા કિસ્સાઓ વારંવાર બનતા રહે છે. તેમજ જીવત વ્યકિતનાં પરિવારજનોએ અન્યનો મૃતદેહ આપી દેવાની ઘટનાઓ પણ બનતી હોય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બન્યો છે. બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢના દોલતપરામાં રહેતો અશોક જેઠાભાઇ કણસાગરા (ઉ.વ.45) ગત તા.24 ના રોજ એસીડ પી જવાથી તેને સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 502 માં દાખલ કરવામાં આવ્યાં હતાં. તે જ વોર્ડમાં ઇવનગર ગામના તુલસીદાસ મણીલાલ નામના એક વ્યકિતને પણ દાખલ કરવામાં આવ્યા હતા. એક જ વોર્ડમાં બે દર્દી દાખલ હતા. જેમાં ગત તા.2 ના રોજ અશોકનું મોત નીપજતા ફરજ પરના સ્ટાફે તેના પીએમ માટે કાગળો કરીને મૃતદેહ પીએમ રૂમમાં મોકલી દીધો હતો. તેનું પીએમ પણ કરાવી નાખવામાં આવ્યું હતું અને મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખી દેવામાં આવ્યો હતો. પરંતુ અશોકના પરિવારજનો રવિવારે ખબર અંતર પૂછવા આવ્યા ત્યારે સ્ટાફે અશોક ભાગી ગયા હોવાનું કહ્યું હતું. તેના પરિવારજનો તેને શોધવા છેલ્લા ત્રણ દિવસથી આમતેમ ભટકતા હતા અને સિવિલ હોસ્પિટલનાં ધકકા ખાતા હતા. તો બીજી તરફ જે દર્દી ખરેખર ભાગી ગયેલા તે તુલસીદાસને સ્ટાફે મૃત્યૃ પામેલા હોવાનું જણાવી તેના પરિવારને ડેડબોડી લેવા આવવા કહી દીધું હતું. પરંતુ તે અરસામાં તે પોતાના ઘરે જીવિત પહોંચ્યો હતો, જેને કારણે સમગ્ર ઘટના સામે આવતા અંતે તપાસ કરતા જે વ્યકિત મૃત્યૃ પામેલ તે અશોક કણસાગરા હોવાનું અને જે વ્યકિત જીવિત હતો અને ભગી ગયેલ તે તુલસીદાસ હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ સ્ટાફની આ બેદરકારીના કારણે હાલ આ બન્ને પરિવારજનોને રઝળપાટ કરવી પડી હોવાનું અને માનસિક તનાવ અનુભવતા હોવાનું સામે આવ્યું હતું, અશોકના બહેન હંસાબેને આ સઘળી હકીકત જણાવતા કહ્યું કે, તેનો ભાઇ મૃત્યૃ પામેલા હોવા છતાં તેને ભાગી ગયેલા બતાવીને સ્ટાફે મોટી ભૂલ કરી છે, તેની સામે પગલા લેવા જોઇએ.

સિવિલ તંત્ર દ્વારા તપાસનાં આદેશ અપાયા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં સ્ટાફની બેદરકારી સામે આવ્યાં બાદ ઇન્ચાર્જ આર.એમ.ઓ. ડો. અતુલ કુબાવતે કહ્યું હતું કે, સ્ટાફથી ભુલ થઇ છે. આ અંગે તપાસનાં આદેશ આપવામાં આવ્યાં છે. તપાસ કમિટી તપાસ કરીને તેનો રીપોર્ટ રજુ કરશે.બાદ જવાબદાર સામે પગલે લેવામાં આવશે.

- Advertisement -

તાજેતરમાં જ ખોટો બાટલો ચડાવી દેવાની ઘટના પણ બની હતી
જૂનાગઢ સિવિલમાં સ્ટાફની બેદરકારી વારંવાર સામે આવતી રહે છે.તાજેતરમાં દર્દીને ખોટો બાટલો ચડાવી દીધો હતો. આ ઘટના બાદ સ્ટાફ સામે પગલે લેવામાં આવ્યાં હતાં.

ખાનગીમાં તો સહી લઇને કાંડા જ કાપી નાંખવામાં આવે છે
સરકારી હોસ્પિટલમાં બેદરકારીનાં કિસ્સાઓ સામે આવતા હોય છે.તેમજ ઘણી વખત કેટલીક ખાનગી હોસ્પિટલમાં પણ બેદરકારીનાં કિસ્સા સામે આવતા હોય છે.ખાનગી હોસ્પિટલમાં દર્દીનાં ઓપરેશન કે અન્ય સર્જરી પહેલા દર્દી અને તેના પરિવારજનોની સહિ લઇ લેવામાં આવે. આમ કરી પરિવારજનોનાં કાંઠા જ કાપી નાખવામાં આવે છે.

You Might Also Like

ધંધા માટે વ્યાજે લીધેલા 85 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરી ધમકી આપતાં વ્યાજખોરો

તા. 11થી 13 સુધી રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન

શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના પ્રકરણમાં પીડિત મહિલાને અન્યાય?

ઑનલાઇન વીમામાં 82% ગ્રાહકો સાથે ફ્રોડ

સાતલપુર: હાજીપીરથી દર્શન કરી પરત ફરતાં પરિવારને કાળ ભેટ્યો; ટેન્કરની ટક્કરે એક જ પરિવારના 4ના મોત

TAGGED: CIVILHOSPITAL, death, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વ. નારસિંહભાઇ પઢિયારને રક્તદાન દ્વારા ભાવાંજલિ અપાઈ
Next Article શહેરમાં ગઇકાલે 7 વર્ષના બાળક સહિત નવા 8 કેસ નોંધાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ધંધા માટે વ્યાજે લીધેલા 85 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરી ધમકી આપતાં વ્યાજખોરો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
તા. 11થી 13 સુધી રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન
શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના પ્રકરણમાં પીડિત મહિલાને અન્યાય?
ઑનલાઇન વીમામાં 82% ગ્રાહકો સાથે ફ્રોડ
સાતલપુર: હાજીપીરથી દર્શન કરી પરત ફરતાં પરિવારને કાળ ભેટ્યો; ટેન્કરની ટક્કરે એક જ પરિવારના 4ના મોત
‘ખાસ-ખબર કપ-2026’માં રોમાંચની રફતાર: ત્રીજા દિવસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને થ્રિલિંગ મુકાબલા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધંધા માટે વ્યાજે લીધેલા 85 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરી ધમકી આપતાં વ્યાજખોરો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

તા. 11થી 13 સુધી રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ગુજરાત

શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના પ્રકરણમાં પીડિત મહિલાને અન્યાય?

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?