By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 hours ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    4 hours ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    5 hours ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    1 day ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    2 hours ago
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    2 hours ago
    મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
    2 hours ago
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    2 hours ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    4 hours ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    4 hours ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    1 day ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    1 day ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    5 hours ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 day ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાને કાઢી મુકેલા 17 લાખ અફઘાની મુસ્લિમો રઝળી પડયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > પાકિસ્તાને કાઢી મુકેલા 17 લાખ અફઘાની મુસ્લિમો રઝળી પડયા
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાને કાઢી મુકેલા 17 લાખ અફઘાની મુસ્લિમો રઝળી પડયા

Khaskhabar Editor
Last updated: 2023/11/06 at 5:25 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

રોહિંગ્યાઓની ભારતમાંથી હકાલપટ્ટી મુદ્દે હોબાળો થયો હતો પણ અફઘાન મુસ્લિમો અંગે મુસ્લિમ દેશો મૌન

યુદ્ધ વગર પાક.-અફઘાન સરહદે દસકામાં વિશ્ર્વની સૌથી મોટી હિજરત

- Advertisement -

બલુચિસ્તાન, કરાચી, લાહોર સહિતના શહેરોમાં હજારો અફઘાનિસ્તાનીઓની ધરપકડ

ખાસ-ખબર સંવાદદાતા
ધર્મના નામે કટ્ટરવાદ અને આતંકવાદ ફેલાવનારુ પાકિસ્તાન હવે ધર્મને નેવે મુકીને પોતાના અસલી રંગમાં આવી ગયું છે. મુસ્લિમ બહુમતવાળા પાકિસ્તાનમાં રહેતા 17 લાખ અફઘાનિસ્તાની મુસ્લિમોને પાકિસ્તાને એક ઝાટકે કાઢી મુક્યા છે. વર્ષોથી પાકિસ્તાનમાં રહેતા આ અફઘાનિસ્તાનીઓ એક જ દિવસમાં શરણાર્થી બની ગયા અને હાલ આશરા માટે રઝળી રહ્યા છે. તેઓની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ખાવા પીવાની સાથે ઠંડીમાં ઓઢવા માટે પણ કઇ જ નથી. આ લોકોને મદદ કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ અનેક ખુલાસા કર્યા છે. પાકે. ઘરેણા, સોનુ, કિમતી સામાન સહિતની વસ્તુઓ છીનવી લીધી, માત્ર પહેરેલા કપડે જ રઝળતી હાલતમાં કાઢી મુક્યા. પાકિસ્તાન સરહદ પાર કરીને અફઘાનિસ્તાનમાં પ્રવેશી રહેલા આ શરણાર્થીઓએ ભારે દુ:ખ સાથે મીડિયાને જણાવ્યું હતું કે તેમને પાકિસ્તાને પોતાનો સામાન પણ સાથે ના લેવા દીધો અને ખાલી હાથે જ કાઢી મુક્યા.
સરહદે દરરોજ હજારોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનીઓને ધમકી આપી હતી કે તેઓ 31મી ઓક્ટોબર સુધીમાં પાકિસ્તાન ખાલી કરી દે નહીં તો તેમને ઘૂસણખોર જાહેર કરીને તેમની ધરપકડ કરવામાં આવશે. ધરપકડથી બચવા માટે આ અફઘાનિસ્તાનીઓ મોટી સંખ્યામાં હિજરત કરવા મજબૂર થયા હતા. આશ્ર્ચર્યની વાત એ છે કે અન્ય એક પણ મુસ્લિમ દેશ દ્વારા આ અંગે વિરોધ કરવામાં નથી આવ્યો. ઇઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો જેને કારણે ત્યાં રહેતા 20 લાખથી વધુ મુસ્લિમો ઘર વિહોણા થઇ ગયા છે અને આશરા માટે રઝળી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કોઇ યુદ્ધ વગર જ 17 લાખથી વધુ મુસ્લિમોને ભટકવા માટે મજબૂર કરી દેવાયા. હાલ પાકિસ્તાન પોતાના દેશમાં રહેતા અફઘાનિસ્તાનીઓને ઘરે ઘરે જઇને શોધી રહ્યું છે. કરાચી, બલોચિસ્તાન સહિતના વિસ્તારોમાંથી અનેક લોકોની ધરપકડ કરાઇ છે. પોલીસે જણાવ્યું હતું કે પાંચ હજાર અફઘાનિઓને હોલ્ડિંગ સેંટરમાં મોકલી દેવાયા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં લાખોની સંખ્યામાં જોવા મળેલી આ સૌથી મોટી હિજરત માનવામાં આવે છે. અફઘાનિસ્તાનીઓ હાલ તોરખામ અને ચમન એમ બે મુખ્ય સરહદો પાર કરીને હાલ અફઘાનિસ્તાનમાં પ્રવેશી રહ્યા છે. તાલિબાન દ્વારા આ શરણાર્થીઓ માટે રાહત કેમ્પો તૈયાર કરાયા છે જોકે લોકોની સંખ્યા એટલી છે કે આ કેમ્પોની સુવિધા અપુરતી સાબિત થઇ રહી છે. પાકિસ્તાનના પેશાવરમાં 17 વર્ષથી રહેતા કયાલ મોહમ્મદે જણાવ્યુ હતું કે અમારા ઘરમાં જે કઇ સામાન એકઠો કર્યો હતો તેને પણ ના લેવા દેવાયો અને ખાલી હાથે પહેરેલા કપડે અમને ખદેડી મુકાયા.

 

- Advertisement -

You Might Also Like

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર

USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી

ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા

નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ

TAGGED: AfghaniMuslims, pakistan, ROHINGYA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બોમ્બે સુપર હાઇબ્રિડ સિડ્સનું નવું સોપાન USA સિડ્સ લોન્ચ
Next Article એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી: ભારતીય મહિલા હોકી ટીમે જીત્યો ગોલ્ડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ
જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો
મહાશિવરાત્રી મેળોમાં જૂનાગઢ પોલીસની માનવીય સંવેદના અને કર્તવ્યનિષ્ઠાના દર્શન
બજારમાં આવી ખાખડી: ભાવ 400 રૂપિયા, કેસર કેરી એપ્રિલમાં આવશે
ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
આંતરરાષ્ટ્રીય

તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?