પ્રેમમાં તારા મને પાગલ થવા દે, કાં,બધા વળગણ છૂટે એવી દવા દે
કેમ કાગળ પર ચીતરવી ઝંખનાને, તું પુરાવા સ્પર્શના આજે નવા દે વહાલી…
ચાલ, આપણે રંગ વાવીએ… ઝાંખાપાંખા જીવતર ધોળી લાગે છે કે નહીં ફાવીએ
વહાલી જિંદગી, ફાગણના લ્હાય ઝરતાં તડકામાં તપીને લાલઘૂમ થયેલું તારું મુખ કેસુડાના…
નથી એ કાશીની ને નથી એ કાબાની, અમારી શ્રદ્ધા છે ફક્ત ગામ-તાબાની
તમે મળ્યાં ને હૃદય લીલું લીલું ઝૂલે છે, અસલ આ ભોંય હતી…
તું મળે તો ઉજાસ થઈ જાશે,આંખનો પણ વિકાસ થઈ જાશે
ચાલ તારા વિચારમાં આવું, એ બહાને પ્રવાસ થઈ જાશે વ્હાલી જિંદગી, મારાં…
સ્હેજ પણ લાગે નહીં છેટું તને, આવ, એવાં પ્રેમથી ભેટું તને
પ્રિય જિંદગી, પાંપણનાં દરેક પલકારા તારી પ્રતીક્ષામાં આકુળ વ્યાકુળ રહ્યાં કરે છે.…
તું નથી ગઈ તોય પાછી આવ ને; ને મને તારામાં ચપટીક વાવ ને!
હું તને જોઉં તને ગમતું નથી ? આંખનો શું ધર્મ છે સમજાવ…
ક્ષણો સૌ નિરંતર સફરમાં રહે છે, એ તારાં સ્મરણની અસરમાં રહે છે
તને શોધવાની છે કોશિશ નકામી, સમય છે તું આઠે પ્રહરમાં રહે છે.…
પ્રેમની પ્રત્યેક ક્ષણ ભેગી કરું છું, હું સમય બહુ સાચવીને વાપરું છું
પ્રિય જિંદગી, જિજીવિષાનું બીજું નામ ધોધમાર ઝંખના છે અને મારી ઝંખના એટલે…
ફેબ્રુઆરી ફૂલ ગુલાબી મહિનો
વેલેન્ટાઈન ઠંડીમાં પણ ગરમાવો આપતા પ્રેમનો ઉત્સવ પણ આ મહીનામાં આવે. પ્રેમ…
તું નજીક આવે અને જ્યારે અડે, જીવવા માટે જીવન ઓછું પડે
તું જ છે આઠે પ્રહરની આરઝુ, ને મને થોડી ઘડી તું સાંપડે.…