ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાના મતદાન: ક્યાંક EVM ખોટકાયા તો ક્યાંક લાંબી-લાંબી કતારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન: CR પાટીલ-રૂપાણીએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમ્યાન આજે CR પાટીલ અને પૂર્વ…
જ્ઞાતિવાદ, કોમવાદ V/S રાષ્ટ્રવાદ: મોદી જૈસા કોઈ નહીં!
ઉદય કાનગડને હરાવવા કેટલીક ચોક્કસ જ્ઞાતિનાં અગ્રણીઓએ જ્ઞાતિજનોને છુપા સંદેશાઓ પાઠવી દીધાં…
મોદીમંત્ર એટલે રાષ્ટ્રનું હિત, રાષ્ટ્રનો વિકાસ, રાષ્ટ્રની સુરક્ષા, મારો, તમારો, સૌ કોઈનો મત મોદીમંત્રને મળવો જોઈએ :રાજુભાઇ ધ્રુવ
નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બનતાની સાથે જ ઉન્નતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલ્યા:રાજુભાઇ…
રાજકોટ શહેર-ગ્રામ્યનો સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસને આગળ લઈ જવા માટે ભાજપને ખોબલે-ખોબલે મત આપીને વિજેતા બનાવો: વિધાનસભા 71નાં ઉમેદવાર ભાનુબેન બાબરીયાની અપીલ
કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓને સૌરાષ્ટ્રના ગામેગામની મહિલાઓ સુધી પહોચાડવામાં ભાનુબેન…
ડબલ એન્જીન ભાજપ સરકારને મત આપીને અવિરત વિકાસના પંથને આગળ ધપાવીએ: ડૉ. ભરત બોઘરા, બીનાબેન આચાર્ય, રાજુ ધ્રુવ
નરેન્દ્ર મોદીના વિકાસશીલ ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી…
મતદારો નિરસ, વોટિંગ માટે નેતાઓએ દોડતા રહેવું પડે તેવી સર્જાઇ શકે સ્થિતિ
સવારે ઓછા મતદાન માટે ઠંડી પણ કારણભૂત બની શકે: ઠંડી પણ 15…
” સોનામાં સુગંધ ભળી ”: ભાજપ અને ભગાભાઈ બારડનું સંકલન પ્રજાએ હર્ષભેર આવકાર્યું
બી.ભગવો + બી.ભાજપ + ભગાભાઈ ટ્રિપલ બી.ના સંગમથી તાલાલા બેઠક પર કાર્યકરો…
જૂનાગઢ પાંચ બેઠક પર ખરાખરીનો જંગ
11744 યુવા પ્રથમ વખત કરશે મતાધિકારનો ઉપયોગ ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢ જિલ્લામાં કાલે…
બણગાં ફૂંકતા ખાલિસ્તાનપ્રેમીઓ અને કાગળનાં વાઘ કોંગ્રેસીઓ
લેખક: સૌરભ શાહ(ઇલેક્શન એક્સપ્રેસ) રાષ્ટ્રવિરોધી તત્વોને જાકારો આપવાનો અવસર ચૂકશો નહીં મતદાન…

