કોરોના ની ગંભીરતા છતાં લોકો બેદરકારી દાખવી રહયાં હોય સંક્મણનો ખતરો સજૉય રહયો છે હરવા ફરવામાં લોકો ટોળેટોળા વળી સોશિયલ ડિસ્ટન્સીંગ નું પાલન કરતાં નથી તેથી શહેરનાં ડુમસરોડ, વી. આઈ.પી રોડ, ઉઘના મગદલ્લારોડ પર શનીવારે અને રવીવારે રાત્રે ઉમટી પડેલાં લોકો ને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાના પાઠ પાલિકા અને પોલીસ ભણાવી લોકો માં જાગૃતિ ફેલાવવા અભિયાન હાથ ઘયૃ છે શહેર નાં ડુમસરોડ, વી. આઈ.પી.રોડ અને ઉઘના મગદલ્લા એમ મહત્વનાં ત્રણ રોડ પર ભેગા થતાં લોકો ને સમજાવવા માટે પોલીસ અને અઠવા ઝોન નાં ૧૫૦ થી વઘુ નો સ્ટાફ રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતાં અને આ ત્રણેય રોડ પર ફરી ને ભેગા થયેલા લોકો ને સમજાવવા માં આવ્યાં હતાં કે અહીંયા ભેગા થવું નહીં લારી – ગલ્લાંઆે ને પણ દુર કરવામાં આવ્યાં હતાં સોશિયલ ડિસન્ટનસીંગ રાખી કોરો નાં સંક્રમણ થી બચવા માટે સુચનો કયૉ હતા એટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સીંગ નો ભંગ કરનાર પાસે દંડ શુધ્ધા વસુલવામાં આવ્યો ન હતો માત્ર લોકો ને કોવિડ અંગે જાગૃતિ આવે તેવા પોલીસ અને પાલીકા એ પ્રયાસો હાથ ધયૉ છે દર શનીવારે અને દર રવીવારે લોકો માં જાગૃતિ માટે ટીમ પણ કાયૅરત રહેશે તેમ અઠવા ઝોન નાં કાયૅપાલક ઈજનેર મહેશભાઈ ચાવડા સાહેબે જણાવ્યું હતું
- ક્રિશાંગ ગાંજાવાલા