ગીર સોમનાથ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા વિભાગના વિભાગીય નિયામક વી.એસ.શર્મા દ્વારા યાત્રીઓને વધુ સારી મુસાફરીનો લાભ સોમનાથ કવાટ રૂટજે સોમનાથથી બપોરે દોઢ વાગ્યે ઉપડતી હોય જે કેશોદ, જુનાગઢ, રાજકોટ ચોટીલા વડોદરા નસવાડી થઈ કવાટ વહેલી સવારે પહોંચશે જેનો શુભારંભ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના મહામંત્રી કિશોરભાઈ કુહાડા સ્વ.સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના યોગેશભાઈ સતીકુંવર સોમનાથ ટ્રસ્ટના પુજારી તેમજ ટેમ્પલ ઓફિસર સુરેન્દ્ર સીહ જાડેજા સહીત અન્ય અગ્રણીઓ એસટી બસના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલ.
સોમનાથથી કવાટ સુધી એસટી બસનો પ્રારંભ

You Might Also Like
Follow US
Find US on Social Medias