સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલ અટલસરોવરની 70% રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરની 75% અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની આશરે 90% કામગીરી પૂર્ણ થઈ ગઇ છે. આ પ્રોજેક્ટની કામગીરી અંગે મ્યુ. કમિ. અમિત અરોરાએ નાયબ મ્યુ. કમિ. ચેતન નંદાણી, સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી, પી.એ.(ટેક.) ટુ કમિશનર દવે, ડેપ્યુટી સિટી એન્જી. પંડ્યા અને સોંડાગર, ડીઈઈ પરમાર વિગેરે મુલાકાત કરી સમીક્ષા કરી હતી.
અટલ સરોવર પ્રોજકેટની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
Follow US
Find US on Social Medias