12 ડિસેમ્બર 2021માં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો: શહેરમાં હાલ 17 દર્દીઓ સારવાર હેઠળ
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલ તા.8નાં સાંજે 6 વાગ્યાથી આજ સાંજનાં 6 વાગ્યા સુધીમાં 0 કેસ નોંધાયો છે. ગત 12 ડિસેમ્બર 2021નાં કોરોનાનો એકેય દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. આમ છેલ્લા ત્રણ મહિના બાદ શૂન્ય કેસ આવ્શયો છે. શહેરમાં કેસનો આંક 63679એ પહોંચ્યો છે. આજે 2 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. હાલ સારવાર 17 દર્દીઓ સારવાર હેઠળ છે.