કાશીમાં I.N.D.I.A. ગઠબંધન પર PM મોદીના પ્રહાર
વારાણસીમાં 13 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ મોદીએ કર્યું
- Advertisement -
અમૂલ ડેરી પ્લાન્ટથી કાશીમાં દૂધ ક્રાંતિની શરૂઆત થશે : મોદી
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસી પ્રવાસનો આજે બીજો દિવસ છે. ઙખ શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યે ઇઇંઞ પહોંચ્યા હતા. અહીં સંસદ સંસ્કૃત સ્પર્ધાના ટોપર્સને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પછી ઙખએ કહ્યું- ભગવાન શિવના આશીર્વાદથી કાશીમાં ચારેબાજુ વિકાસનું ડમરું વાગી રહ્યું છે.
વડાપ્રધાન કાશીને 13202 કરોડ રૂપિયાના 36 પ્રોજેક્ટની ભેટ આપી હતી. આ સિવાય 3 કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન સંત રવિદાસ મંદિર અને કારખીયાવ ખાતે 2 જાહેરસભાઓને સંબોધશે. તેઓ અમૂલ ડેરી પ્લાન્ટથી કાશીમાં દૂધ ક્રાંતિની શરૂઆત થશે.
ગુરુવારે રાત્રે 10 વાગ્યે ઙખ વિશેષ વિમાન દ્વારા વારાણસી પહોંચ્યા. બાબતપુર એરપોર્ટ પર ઈખ યોગી આદિત્યનાથ અને ઉઢઈખ બ્રજેશ પાઠકે તેમનું સ્વાગત કર્યું હતું. ઙખ મોદીએ વારાણસીમાં 25 કિલોમીટરનો રોડ શો કર્યો. લગભગ 11 વાગ્યાની આસપાસ બારેકા ગેસ્ટ હાઉસ પહોંચ્યા. ઙખએ ગેસ્ટ હાઉસમાં જ રાત્રિ રોકાણ કર્યું હતુ.
ઙખ મોદી સાથે કાખરીયાવમાં ઈખ યોગી, ઉઢઈખ બ્રજેશ પાઠક હાજર છે. ઈખ યોગીએ વડાપ્રધાનને અંગવસ્ત્રમ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. વારાણસીના કારખિયાંવમાં 13 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી રહ્યા છે. સૌથી પહેલા તેમણે રોપ-વે ટ્રોલીનું લોકાર્પણ કર્યું છે.