-દેશની 140 કરોડ જનતાને કર્યો સમર્પિત
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુરિનામના સર્વોચ્ચ નાગરીક સન્માન ‘ગ્રાન્ડ ઓર્ડર ધી યલા સ્ટાર’થી સન્માનીત કરવામાં આવ્યા હતા. સુરિનામનાં રાષ્ટ્રપતિ ચંદ્રીકાપ્રસાદ સંતોખીએ મજબુત દ્વિપક્ષીય સંબંધો અંતર્ગત ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સન્માનીત કર્યા હતા.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ભારત અને સુરીનામનાં દ્વિપક્ષીય સંબંધો ઘણા મજબૂત છે. આ સન્માન મેળવવા બદલ વડાપ્રધાન મોદીએ પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અભિનંદન પાઠવ્યા છે.
I am greatly honoured to receive Suriname's highest distinction, "Grand Order of the Chain of the Yellow Star."
This recognition holds tremendous significance, not only for me but also for the 1.4 billion people of India whom I represent.
- Advertisement -
I also dedicate this honor to the… pic.twitter.com/m74V8TfwjG
— President of India (@rashtrapatibhvn) June 5, 2023
આ તકે સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે આ સૌથી મોટા સન્માનયી પાત્ર હું જ નહિં બલકે 140 કરોડ ભારતવાસીઓ ગૌરવ અનુભવે છે.