રાણાવાવ પંથકના બરડા ડુંગરમાથી 2000 લિટર દારૂ બનાવાનો આથો, 10 બેરલ સહિત 13,000નો મુદ્દામાલ કબજે કરાયો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર તા.17
- Advertisement -
પોરબંદરમાં જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક તથા પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા ચૂંટણીના માહોલ માં કડક બંદોબસ્ત ગોઠવાયો છે ત્યારે પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન કઈઇ ઈં/ભ પોલીસ ઈન્સ્પેક્ટર આર કે કંબારિયાના માર્ગદર્શન હેઠળ ઇંઈ ગોવિંદભાઈ મકવાણા અને ઙઈ દુલાભાઈ ઓડેદરાને મળેલમાહિતી ને આધારે બરડા ડુંગરના ઉપલા ગાંડિયાવાળાનેશ પાસેથી આરોપી પોપટ લાલભાઇ મોરી રહે. ઉપલા ગાંડીયાવાળા પાસે રહેતા હોઈ તેને પકડીને સાથે દેશી દારૂ બનાવાનો આથો 2000લિટર જેની કિ. રૂ. 4000, અથાની વાસ વાળા બેરલ નંગ 10, પતરા બોઈલર બેરલ નંગ 4, ફિલ્ટર બેરલ નંગ 4 ખાલી ડબ્બા નંગ 50 સહિત કુલ 13,450 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.