ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા તેમજ કેબીનેટ મંત્રીશ્રી દિલીપકુમાર વી. ઠાકોર સાહેબની રજૂઆતને પગલે પાટણ જીલ્લાના પંચાયતના પ્રભાગના સાત વર્ષથી વધુ સમયના રિકાર્પેટ કરવાના હોવાથી પાટણના ચાણસ્મા, શંખેશ્વર, હારીજના ઉપર મુજબના રોડ રજુઆત કરતાં મંજૂર કરવામાં આવતાં ચાણસ્મા તાલુકા ભાજપ પરિવાર તથા પ્રજાજનો વતી ગુજરાત સરકાર નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ તથા કેબીનેટ મંત્રીશ્રી દિલીપકુમાર વી. ઠાકોર, પાટણ જીલ્લા પ્રભારી મયંકભાઈ નાયક તેમજ જીલ્લા ભાજપના પ્રમુખ, પુર્વ પ્રમુખ , તથા તાલુકાના સર્વેતાલુકાના સર્વે આગેવાનો મુકેશભાઈ પટેલ, દાદુજી ચાવડાઆગેવાનો શ્રી મુકેશભાઈ પટેલ દાદુજી ચાવડા વિનયસિંહ ઝાલા , વિનયસિંહ ઝાલા , મહેશભાઇચૌધરી, કિરણભાઈ જાની, બાબુભાઇ પટેલ,ચંદુભાઇ પટેલ,દિલિપભાઇ જોશી, વિષ્ણુભાઇ પટેલ,મનોજભાઇ પટેલ,તેમજ તાલુકાના સરપંચશ્રીઅો, ડેલિકેટશ્રીઅો, સર્વે કાર્યકર ભાઇઅોના સહિયારા પ્રયત્નો તેમજ સરકારનાશ્રીના અધિકારીશ્રીઅો ની મહેનતના કારણે પાટણ જિલ્લાના ત્રણ તાલુકાઓ હારીજ, શંખેશ્વર ,ચાણસ્મા તાલુકાના સમી શંખેશ્વર વિરમગામ- પંચાસર-શંખેશ્ર્વર સમી રોડ.હારિજ- લોટેશ્વર રોડ.પાટણ ઇસ્લામપુરા- સોજીત્રા- ગંગેટ રોડ.શંખેશ્વર સુભાપુરા તારાનગર રોડ. શંખેશ્વર મુતુજાનગર અેપ્રોયરોડ. હારીજ. બુડા અરીઠા રોડ.હારીજ. હારીજ માર્કેટ રોડ. હારીજ ભલાણા માલસુંદ રોડ.હારીજ.બુડા અરીઠા રોડ. હારીજ. રસુલપુરા અેપ્રોયરોડ જોયનીંગ હારીજ બીલીયા રોડ. હારીજ ઉનવાલ પુલ નદી ઉતાર પુરા રોડ.ચાણસ્મા. ઝીલીયા રણાસણ ચવેલી રોડ.ચાણસ્મા. પીંપળ રામપુરા ચવેલી રોડ. ચાણસ્મા. નારાયણપુરા અેપ્રોયરોડ.ચાણસ્મા. પલાસર અેપ્રોયરોડ. ચાણસ્મા મંડાલી અેપ્રોયરોડ.શંખેશ્ર્વર અોરૂમાણા માનપુરા રોડ. હારીજ મોહનપુરા અેપ્રોય રોડ જોઇનીગ દુનાવાડાજર.હારીજ વાખુદર અેપ્રોયરોડ.શંખેશ્ર્વર મંકોડીયા અેપ્રોય રોડ. શંખેશ્ર્વર મોટી ચંદુર કાઠી રોડ . શંખેશ્ર્વર મુતુજાનગર ગણેશપુરા રોડ. શંખેશ્ર્વર અોરૂમાણા કલારચીમાતારોડ. ચાણસ્મા. ધીણોજ પલાસર રોડ. ચાણસ્મા જાખાના સોજીત્રારોડ. ચાણસ્મા છમીછા બ્રામણવાડા રોડ. આમ આ રોડો મંજુર કરવા બદલ સરકાર તથા ભારતીય જનતા પાર્ટીનો આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા.
- Advertisement -
જેઠી નિલેષ પાટણ.