.

પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મંગળવારના રોજ બિહાર વિધાનસભા તેમજ ગુજરાત ની સાથે વિવિધ રાજ્યોની પેટાચૂંટણી ની મત ગણતરી દરમિયાન ભાજપના ભવ્ય વિજય ની ઉજવણી બગવાડા દરવાજા ખાતે નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ની ખાસ ઉપસ્થિત કરવામાં આવી હતી.
પાટણ શહેર ભાજપ દ્વારા ભાજપના વિજયોત્સવ ની ઉજવણી ઢોલ વગાડી ને તેમજ એક બીજા કાયૅકરો સહિત શહેરીજનો ને મોં મીઠું કરીને મનાવવામાં આવી હતી.

જેઠી નિલેશ પાટણ