તારીખ ૧-૬-૨૦૨૧ ના રોજ કેન્દ્ર સરકાર ની CBSE બોડૅ સાથે નરેન્દ્ર મોદીજીની હાજરી માં યોજાયેલી બેઠકમાં CBSEના અંતગર્ત અભ્યાસ કરી રહેલા ધોરણ ૧૨ ના વીદ્યાર્થીઓની તમામ પરીક્ષાઓ કેન્સલ કરવાનો અગત્યનો નિર્ણય લીધો છે, જો કે આ પરીક્ષા ને કેન્સલ કરવા પહેલાંથી જ NSUI દ્ધારા ટ્વીટર પર ટ્રેન્ડમાં લઇ રજુઆત કરવામાં આવી હતી.પરંતુ ગુજરાત બોર્ડ દ્ધારા નીણૅય લેવામાં આવ્યો છે કે ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા લેવામાં આવશે તો આ બાબતે NSUI ના દિગ્ગજ વીદ્યાર્થી નેતા મેહુલ પંચાલ દ્ધારા વધુમાં જણાવવામાં આવ્યું કે જો આ પરીક્ષા લેવામાં આવે આ વીદ્યાર્થીઓ નુ વેક્સીનેશન પણ ન થયેલું હોવાથી અને કોરાના મહામારી હજુ ગઈ ન હોવાથી આ નીણૅય એ કોરાના ની ત્રીજી લહેર ને આમંત્રણ આપતો નીણૅય હોવાનું જણાવ્યું તેમજ ગુજરાત સરકાર સમક્ષ મીડિયા દ્ધારા પરીક્ષા ને વીદ્યાર્થીઓ તેમના પરીવારજનોના હીત ને ધ્યાને લઇ પરીક્ષા કેન્સલ કરવાની માંગ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે ગુજરાત NSUI ની તમામ કમીટીઓ આ બાબતે મેદાને ઉતરી છે અને આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી છે.



