જમાઈ રાજા સીરિયલથી એક્ટ્રેસે ઓળખ બનાવી
ગઇકાલે ટીવી ઇન્ડસ્ટ્રીની ખુબસુરત એક્ટ્રેસ નિયા શર્માનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ ગયો. એક્ટ્રેસ આજે પોતાનો 31મોં જન્મદિવસ ઉજવી રહી છે. નિયા આજના સમયમાં ટીવીની મોટી કલાકર છે.
- Advertisement -
જ્યાં એક સમય એવો પણ હતો જયારે એમની પાસે 9 મહિના સુધી કામ ન હતું. નિયાએ ‘કાલી’ નામની એક સિરિયલથી 2010માં પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જ્યાં આજે એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરોને લઇ ચર્ચામાં રહે છે.
નિયા ઘણી મોટી સિરિયલોમાં પણ જોવા મળી ચુકી છે જેમાં ‘એક હજારો મેં મેરી બહેના હે’, ‘જમાઈ રાજા’, ઇશ્ક મેં મરજાવા’ અને ‘નાગિન : ભાગ્ય કા ઝહેરીલા ખેલ’ જેવી ઘણી સિરિયલમાં સામેલ છે.
- Advertisement -
2017માં અભિનેત્રી ‘ફિયર ફેક્ટર’માં પણ જોવા મળી છે. જ્યાં દર્શકોએ તેને ખૂબ પસંદ કરી હતી.