ખાસ-ખબર સંવાદદાતા
હાલ WhatsAppમાં કોઈ પણ મેસેજ તમે એક કલાક 8 મિનિટ અને 16 સેક્ધડમાં ડિલીટ કરી શકો છો. મેસેજ મોકલ્યાને આટલો સમય વીત્યા પછી, મોકલેલો મેસેજ ડિલીટ કરી શકાતો નથી. જો કે હવે કંપની આ મામલે પોતાની પોલિસી અને ફીચર બંને ચેન્જ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે કંપની મેસેજ ડિલીટ કરવાની સમય મર્યાદા વધારવા જઈ રહી છે. અળફુજ્ઞક્ષ ઙશિળય ઉફુ જફહય 2022: શઙવજ્ઞક્ષય 13, ઋશયિ ઝટ, ઊભવજ્ઞ ડિવાઈસ પર મળી શકે છે આટલું ડિસ્કાઉન્ટ અળફુજ્ઞક્ષ ઙશિળય ઉફુ જફહય 2022: શઙવજ્ઞક્ષય 13, ઋશયિ ઝટ, ઊભવજ્ઞ ડિવાઈસ પર મળી શકે છે આટલું ડિસ્કાઉન્ટ. ઠઅઇયફિંહશક્ષરજ્ઞના રિપોર્ટ મુજબ જે યુઝર્સ એન્ડ્રોઈડ વર્ઝન પર વ્હોટ્સ એપનું બીટા વર્ઝન યુઝ કરી રહ્યા છે.
તેમના માટે મેસેજ ડિલીટ કરવાની વધુ સમયમર્યાદાનું ફીચર વ્હોટ્સ એપ લોન્ચ કરી ચૂકી છે. કંપની પોતાની નવી પોલિસી મુજબ મેસેજ ડિલીટ કરવાની સમયમર્યાદા 1 કલાક 8 મિનીટ અ 12 સેક્ધડથી વધારીને 2 દિવસ અને 12 કલાક કરી શકે છે. આ વેબસાઈટના રિપોર્ટ મુજબ કેટલાક બીટા ટેસ્ટર પર કંપનીએ આ ફીચર ઓલરેડી ટેસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે.
- Advertisement -
આવનારા દિવસોમાં વધુ બીટા યુઝર્સને પણ આ ફીચરનો લાભ મળી શકે છે.