By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ન્યુઝીલેન્ડના સાંસદે ડીપફેક કાયદાઓ માટે દબાણ કરવા પોતાનો AI-જનરેટેડ ન્યુડ ફોટો બતાવ્યો
    23 hours ago
    કેનેડા/ ટોરોન્ટોમાં ગોળીબારમાં 1નું મોત, 5 લોકો હોસ્પિટલમાં દાખલ
    1 day ago
    કરાચીની જેલમાંથી 216 કેદી ભાગી ગયા: ભૂકંપ બાદ અફરાતફરીમાં તકનો લાભ ઉઠાવીને થયા ફરાર
    2 days ago
    6000 સૈનિકોના મૃતદેહની અદલા-બદલી કરવા સંમત થયા રશિયા-યુક્રેન, યુદ્ધવિરામ નહીં
    2 days ago
    વિશ્વ સાયકલ દિવસ 2025: ચાલો આજે જાણીએ સાઈકલ ચલાવવાના અનેક ફાયદા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યા/ આજે રામ દરબારમાં 7 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ
    53 minutes ago
    સરકારે નક્કી કર્યા ડાયાબિટીસ, તાવ સહિત 41 દવાઓના ભાવમાં ફેરફાર થશે
    19 hours ago
    ચેનાબ બ્રિજ: વિશ્વનો સૌથી ઊંચા રેલ્વે બ્રિજનું 6 જૂને ઉદ્ઘાટન થશે
    22 hours ago
    પાકિસ્તાન માટે ‘જાસૂસી’ કરવાના આરોપમાં પંજાબના યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ, જ્યોતિ મલ્હોત્રા સાથે સંબંધ ધરાવે છે
    23 hours ago
    દેશની સૌથી મોટી સોનાની લૂંટ: કર્ણાટકના વિજયપુરામાં બેંકમાંથી 52 કરોડ રૂપિયાનું સોનું ચોરાઈ ગયું
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    39 minutes ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    22 hours ago
    ભાવનાત્મક દ્રશ્યો! IPL 2025 ફાઇનલમાં PBKSની હાર બાદ પ્રીતિ ઝિન્ટા ઉદાસ
    23 hours ago
    RCBની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી
    24 hours ago
    વિરાટ કોહલી: મેં આ ટીમને મારી યુવાની, મારી શ્રેષ્ઠતા, મારો અનુભવ આપ્યો છે
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    23 hours ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    2 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    3 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    6 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    6 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં ચારે બાજુ મેઘમહેર: ઉંમરગામમાં નોંધાયો 7.5 ઇંચ વરસાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગુજરાતમાં ચારે બાજુ મેઘમહેર: ઉંમરગામમાં નોંધાયો 7.5 ઇંચ વરસાદ
ખાસ-ખબરગુજરાત

ગુજરાતમાં ચારે બાજુ મેઘમહેર: ઉંમરગામમાં નોંધાયો 7.5 ઇંચ વરસાદ

Khaskhabar Editor
Last updated: 2022/07/05 at 10:22 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

– વલસાડ જિલ્લામાં બારેમેઘ ખાંગા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

- Advertisement -

ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘રાજ્યમાં આગામી 5 દિવસ મેઘમહેર યથાવત રહેશે. જેમાં 8 જુલાઈના રોજ રાજ્યમાં અતિભારે વરસાદ વરસશે.’

એવામાં તમને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના લીધે ઉમરગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સાથે વાહનચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

રાજ્યમાં સૌથી વધુ વલસાડમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરગામમાં 7.5 ઈંચ તો પારડીમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો કપરાડા, ધરમપુર, વલસાડ અને વાપીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. આ સાથે ખાંભામાં 3.5 ઈંચ, સાવરકુંડલામાં સવા 3 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, વિસાવદરમાં સવા 2 ઈંચ, ખેરગામમાં સવા 2 ઈંચ, ધારીમાં સવા 2 ઈંચ, સુરતમાં સવા 2 ઈંચ, વડિયામાં 2 ઈંચ, ચોર્યાસીમાં પોણા 2 ઈંચ અને ગણદેવીમાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સુરતમાં 6 કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી સુરત અને નવસારીમાં NDRFની ટીમો પણ તૈનાત કરી દેવાઈ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. એ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હજી વરસાદની ઘટ જોવા મળી છે.

અમદાવાદમાં વરસાદ ખેંચાતાં લોકો પરેશાન

અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં વરસાદ ખેંચાતાં લોકો પરેશાન થઇ ગયા છે. કારણ કે હજુ સુધી અમદાવાદમાં 1.33 ઈંચ સાથે મોસમનો માત્ર 4.27 ટકા વરસાદ જ્યારે અમદાવાદ જિલ્લામાં બે ઈંચ સાથે મોસમનો માત્ર 7.39 ટકા જ વરસાદ નોંધાયો છે.

You Might Also Like

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો

સાંસદ રામભાઈ મોકરીયાએ લાંચિયા અધિકારી પાસેથી તોડના રૂા. 25000 પરત અપાવ્યા

રાજકોટ અને હિરાસર પાસે અકસ્માતના બે બનાવ

દેશી પિસ્ટલ, એક કાર્ટીઝ સાથે રાજકોટના શખ્સની ધરપકડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો: પરીક્ષામાં હાજર 6 વિદ્યાર્થીને ગેરહાજર બતાવી નાપાસ કરાયા

TAGGED: Gujarat, rain, umargam, valsad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતના 10 રાજ્યોમાંથી મળ્યા કોરોનાના નવા BA.2.75 વેરિઅન્ટના 69 કેસ
Next Article અમેરિકાના શિકાગોમાં અંધાધૂંધ ફાયરિંગ, 6 લોકોના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદખાસ-ખબરગુજરાત

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
અયોધ્યા/ આજે રામ દરબારમાં 7 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ
જાફરાબાદના નાગેશ્રી ગામ નજીક નેશનલ હાઇવે પર ટુ-વ્હીલર અને ફોરવ્હીલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો
વાલીઓ નોટબુક્સ, પાઠયપુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ વગેરે યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકશે
13 વર્ષથી ફોરેનર એક્ટના નાસતા ફરતા આરોપીને હરિયાણાથી પોલીસે ઝડપી લીધો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદખાસ-ખબરગુજરાત

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાજકોટ

સાંસદ રામભાઈ મોકરીયાએ લાંચિયા અધિકારી પાસેથી તોડના રૂા. 25000 પરત અપાવ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટ અને હિરાસર પાસે અકસ્માતના બે બનાવ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?