રોજેરોજ વિજેતા થયેલી બહેનો વચ્ચે જામશે ક્વીન બનવાની સ્પર્ધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સરગમ લેડીઝ કલબ દ્વારા ડી.એચ. કોલેજનાં મેદાનમાં આયોજિત ગોપી રાસોત્સવમાં રોજેરોજ જમાવટ થઇ રહી છે અને બહેનો સતત ત્રણ કલાક સુધી માતાજીની આરાધના કરી રહી છે. બહેનોને રાસ રમતી જોવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી રહ્યા છે. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને અધિકારીઓ પણ ગોપી રાસોત્સવ માણી ચુક્યા છે. આ રાસોત્સવનો મેગા ફાઈનલ આગામી તારીખ 12 /10/2024 ને શનિવારે રમાશે.
ગોપી રાસોત્સવમાં રોજે રોજ વિજેતા થયેલી બહેનો વચ્ચે મુખ્ય સ્પર્ધા થશે અને તેમાંથી શ્રેષ્ઠ પરફોર્મન્સ આપનાર ક્વીન બનશે. આ મેગા ફાઈનલ માટે તૈયારી થઇ રહી છે. આ મેગા ફાઈનલમાં વિજેતા થનારી બહેનો ઉપર લાખેણા ઇનામોની વર્ષા થવાની છે.
ગોપી રાસોત્સવમાં આઠમા નોરતે પણ મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોની કલાને બિરદાવી હતી.
આ મહાનુભાવોમાં ડો. ભરતભાઇ બોઘરા (ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્ય), અતુલભાઈ રાજાણી (રાજકોટ શહેર ક્રોગ્રેસ પ્રમુખ), જશવંતસિંહ ભટ્ટી, ગોવિંદભાઈ પટેલ, ડો. ઘરમભાઈ કામલીયા, મેઘજીભાઈ રાઠોડ, અરવિંદભાઈ તાળા, ઈશ્વરભાઈ ત્રાડા, નેહલભાઈ શુક્લ, દીપકભાઈ સખીયા, વિનુભાઇ ગઢીયા, જીતુભાઈ ચંદારાણા, મુકેશભાઇ ચંદારાણા, પ્રતાપભાઈ પટેલ, પ્ર્ભુદાસભાઇ પારેખ (શિલ્પા લાઈફસ્ટાઈલ), અશોકભાઇ ઝીઝૂવાડિયા (રાધિકા જવેલર્સ), સંજયભાઈ પટેલ (તંત્રીશ્રી ગુજરાત મીરર), ભરતભાઇ હપાણી, નિરજભાઈ આર્ય, બદીશભાઈ મોદી, ભાવેશભાઈ પટેલ, હિતેશભાઇ દીહોરા, શિલ્પાબેન પુજારા, ડી.કે. વાડોદરીયા, સુખદેવસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, કમલભાઈ ત્રીવેદી, પરેશભાઈ ધીંગાણી નો સમાવેશ થાય છે.
- Advertisement -
દસમું નોરતું તા.12/10/24 નાં ગોપિરાસમાં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. રાકેશભાઈ દેસાઈ, અશ્વીનભાઈ મોલીયા, ઉમેશભાઈ શેઠ, મનીષભાઇ પાટડિયા,અરવિંદભાઈ શાહ, દિગ્વિજયસિંહ રાણા, મહેશ્વરી પૂજારી,જગદીશભાઈ અકબરી, નહલભાઇ શુક્લ, દિનેશભાઈ વીરાણી, ધીરુભાઈ શિંગાળા, નટુભાઇ શાહ, ભુપતસિંહ જાડેજા, પ્રમોદભાઈ ભમ્મર, હિતેષભાઇ કોઠારી, ભાયાભાઇ સાહોલિયા, ડી.કે. વાડોદરિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, જીગનેશભાઈ આદ્રોજા, સ્મિતભાઈ ત્રીવેદી, કાળુભાઈ કાનગડ, અશોકભાઈ કાથવાણી, અર્જૂનસિંહ રાણા, ભીખુભાઈ વિરાણી, જ્યોતિબેન ટીલવા, સુધાબેન ભાયા, ડો. બીનાબેન પટેલ, કિરણબેન માંકડિયા,જયશ્રીબેનસેજપાલ, આશાબેન શાહ, રેખાબેન ગોસલિયા, વિજયભાઇ પરમાર, અનિલભાઈ દેસાઈ, વિપુલભાઈ ઠેસિયા, વિરાભાઈ હુંબલ, મનુભાઈ મંડલિયા, વિજયભાઇ વાંક વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્ર્મ ને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, સુરેશભાઇ દેત્રોજા, કનૈયાલાલ ગજેરા, જ્યસુખભાઇ ડાભી, ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા,આરતીબેન ઠુમ્મર, કસકબેન સેતા, અસ્મિતાબેન ત્રીવેદી, તથા લેડીઝ ક્લબ અને જેન્ટ્સ ક્લબના બને કમીટી મેમ્બરો જહેમત ઉઠાવે.