By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઈલ છોડી
    2 hours ago
    અમેરિકાએ પણ સ્વીકાર્યું PoK ભારતનો હિસ્સો છે, નક્શો જોઈ શાહબાઝ-મુનીર ખિજાશે
    4 hours ago
    જુમ્માની નમાઝ દરમિયાન પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બોમ્બ બ્લાસ્ટ, અનેક મોતની આશંકા
    1 day ago
    ઈરાને 2000 કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ મિસાઈલ તહેનાત કરી, યુરોપના પણ અનેક શહેર રેન્જમાં
    1 day ago
    ઇલોન મસ્ક: 77 લાખ કરોડની સંપત્તિ સાથે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં 3135 અને ગુજરાતમાં 358 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર બંધ થઇ ગયા!
    53 minutes ago
    છઇઈંની બૅન્કો સામે લાલ આંખ: લોન-રિકવરી એજન્ટોની દાદાગીરી નહીં ચાલે
    60 minutes ago
    ભારત પર US એક્સ્ટ્રા ટેરિફ આજથી ખતમ
    1 hour ago
    ‘હીરા અને દવાઓ પર 0% ટેરિફ, ખેડૂતો-ડેરીના હિતો સુરક્ષિત’, US-ભારત ટ્રેડ ડીલ અંગે પિયૂષ ગોયલે આપી માહિતી
    3 hours ago
    ભારતના ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં ગાઝિયાબાદ ટોચે, નક્કી મર્યાદા કરતાં પણ PM 2.5નું લેવલ ત્રણ ગણું વધારે
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    4 hours ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    1 day ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    1 day ago
    એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી મુશ્કેલ! ટીમ ઈન્ડિયામાંથી કપાશે આ ખેલાડીનું પત્તું
    2 days ago
    વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    1 day ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    1 day ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    2 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    4 days ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માળિયાહાટિના જુથળ સેવા સહકારી મંડળીમાં રૂપિયા 2.09 કરોડની મોટી ઉચાપત, મંત્રી સામે ગુનો દાખલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > માળિયાહાટિના જુથળ સેવા સહકારી મંડળીમાં રૂપિયા 2.09 કરોડની મોટી ઉચાપત, મંત્રી સામે ગુનો દાખલ
જુનાગઢ

માળિયાહાટિના જુથળ સેવા સહકારી મંડળીમાં રૂપિયા 2.09 કરોડની મોટી ઉચાપત, મંત્રી સામે ગુનો દાખલ

Khaskhabar Editor
Last updated: 2026/02/07 at 5:09 PM
Khaskhabar Editor 29 minutes ago
Share
1 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7

માળિયાહાટિના તાલુકાની જુથળ ગામની સેવા સહકારી મંડળીમાં લાંબા સમયથી ચાલી આવતી આર્થિક ગેરરીતિનો પર્દાફાશ થયો છે. મંડળીના મંત્રી દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ખેડૂત સભાસદો અને મંડળી સાથે વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
આરોપી કાન્તીભાઇ નરશીભાઇ હિંગરાજીયાએ વર્ષ 2009 થી 2024 દરમિયાન મંત્રી તરીકે ફરજ બજાવતા ખોટા પત્રકો અને રસીદો બનાવી કુલ રૂ. 2,09,49,609ની માતબર રકમની ઉચાપત કરી છે. મંડળીના મંત્રીએ ધિરાણ ઉચાપત રૂ. 70,67,100, થાપણ ઉચાપત રૂ. 30,44,000, રોકડ ઘટ ઉચાપત: રૂ. 59,42,989, સ્ટોક ઘટ ઉચાપત રૂ. 26,78,991, બેન્ક ખાતા ઉચાપત રૂ. 13,26,430 અને અંગત લોન ઉચાપત રૂ. 8,90,099 મળીને કુલ રૂ.2.09 કરોડની ઉચાપત કરતા ગુનો નોંધાયો છે. આરોપીએ પોતાના અંગત લાભ માટે ખોટા ધિરાણો મંજૂર કર્યા હતા અને મંડળીના ચોપડા તેમજ જામીનગીરીના કાગળો સાથે ચેડા કર્યા હતા. આ બાબતે જુથળ મંડળીના પ્રમુખ કનૈયાલાલ ઉર્ફે કનુભાઇ દેવશીભાઇ કનેરીયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ 406, 409, 420, 465, 467, 468, 471, 477(એ) તથા ગુજરાત સહકારી ધારાની વિવિધ કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કર્યો છે. આ કેસની વધુ તપાસ માળિયા હાટિના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. કાતરીયા ચલાવી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

જૂનાગઢ મનપા હસ્તક આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ, 24 કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ, 29 કેન્દ્રો પ્રગતિ હેઠળ

ગિરનાર ઉપર આવેલા ઓઘડ શિખર પર જૈનો દ્વારા ધજા ચડાવાતાં સંતો દ્વારા તંત્રને રજૂઆત

મંત્રી રિવાબા જાડેજા વિદ્યાર્થિનીઓ સાથે ખો-ખો રમ્યા અને જમીન પર બેસી વિદ્યાર્થીઓ સાથે ભોજન લીધું

ચાર દિવસીય સાંસ્કૃતિક મહોત્સવમાં મૈથિલી ઠાકુર અને ગીતાબેન રબારી રેલાવશે સુર

‘વંદે માતરમ’ ગાનના 150 વર્ષની સ્મૃતિમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોન સોમનાથ પહોંચી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ મનપા હસ્તક આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ, 24 કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ, 29 કેન્દ્રો પ્રગતિ હેઠળ
Next Article શું માત્ર આપણે જ તકલીફમાં છીએ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હેપ્પી રોઝ ડે

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા
આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!
કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે
‘જગત બધું બતાવશે’ શું જોવું, શું ન જોવું એ તમારે નક્કી કરવાનું છે
શું માત્ર આપણે જ તકલીફમાં છીએ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

જૂનાગઢ મનપા હસ્તક આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ, 24 કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ, 29 કેન્દ્રો પ્રગતિ હેઠળ

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
જુનાગઢ

ગિરનાર ઉપર આવેલા ઓઘડ શિખર પર જૈનો દ્વારા ધજા ચડાવાતાં સંતો દ્વારા તંત્રને રજૂઆત

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
જુનાગઢ

મંત્રી રિવાબા જાડેજા વિદ્યાર્થિનીઓ સાથે ખો-ખો રમ્યા અને જમીન પર બેસી વિદ્યાર્થીઓ સાથે ભોજન લીધું

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?