ગાંધીનગરમાં મોટો અકસ્માત:
સમારકામ ચાલતું હોવાથી બ્રિજની આસપાસ પતરા માર્યા હતા;
- Advertisement -
ગાંધીનગરમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. શિહોલીથી ગાંધીનગર રોડ પર આવેલા બ્રિજ પરથી એક રિક્ષા નદીમાં ખાબકી છે. હાલ, ફાયર બ્રિગેડે રિક્ષા ચાલક અને પેસેન્જરની શોધખોળ હાથ ધરી છે. બ્રિજનું રિપેરિંગ ચાલતું હોવાથી બ્રિજની બંને બાજુ પતરા માર્યા હતા. તંત્રની ભૂલ અને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.




