By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    4 days ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    4 days ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    4 days ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    5 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    4 days ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    4 days ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    4 days ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    4 days ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    5 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    6 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    1 week ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    1 week ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 days ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 days ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    5 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    5 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જીવન Undo કે Restoreનો વિકલ્પ આપતું નથી..!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > જીવન Undo કે Restoreનો વિકલ્પ આપતું નથી..!
Author

જીવન Undo કે Restoreનો વિકલ્પ આપતું નથી..!

Khaskhabar Editor
Last updated: 2024/09/30 at 11:44 AM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

આપણે ટચ ટેકનોલોજી સાથે જીવતાં શીખી ગયાં છીએ પરંતુ સ્પર્શની અનુભૂતિને અનુભવવાનું ભૂલતાં જઇએ છીએ. સમયની સાથે દોડ લગાવી રેસમાં ઉતરેલો માણસ માનવીય હુંફ કરતા મશીનની સતર્કતાનો આગ્રહી બનતો જાય છે. ભૂતકાળના અફસોસ અને ભવિષ્યની ચિંતાને લઈને સતત ભાગતા રહેવાની આદતે માણસને વર્તમાનમાં જીવવાનું ભુલાવી દીધું છે. આ દોડ બાળપણની માર્કશીટમાં આવતા અંકો અને ગ્રેડથી શરૂ થાય છે, જે આગળ જતા રૂપિયા, નોકરી પછી પ્રેયસી કે પ્રિયપાત્રને મેળવવાની ધેલછા સુધી પહોંચે ત્યાં જીવન 25/30ટકા જીવાઈ ગયું હોય છે..! પછી શરૂ થાય છે કુટુંબના ભરણ પોષણ અને સંતાનોના ભવિષ્યની સુરક્ષા માટેની દોડ, ઘરની જવાબદારીઓ અને પોતાની વધતી ઉંમર અને કથળતા સ્વસ્થ્યને પહોંચી વળવાનાં નિષ્ફળ પ્રયત્નો..! આ બધું મેળવી લે ત્યાં સુધીમાં લગભગ 60 ટકા જેટલું જીવન વિતી ચૂક્યું હોય છે.! હવે કદાચ દોડ પૂરી થઈ જાય પરંતુ સતત જીવનના લક્ષ્યાંકોમાં શ્રેષ્ઠોતમ રીતે ઉતીર્ણ થવાની હોળમાં ઉતરેલી જિંદગી હવે ખાલી પડી જાય છે. સતત વ્યસ્તતા વચ્ચે વિતાવેલું જીવન નિરાંત આપે છે,નિરવતા આપે છે, અને એકાંકી પણું પણ આપે છે.પરંતુ જીવનમાં આવેલી આ નિરાંત હાશકારો આપવાને બદલે હાયકરો આપતી થઈ જાય છે અને પછી શરૂ થાય છે જો અને તો ની કે ગણતરીઓ.!

- Advertisement -

લાકડાના પુલ ઉપરથી અતિશય વેગ થી પસાર થતી ટ્રેન જતી રહ્યા પછી પણ પુલ નો થડકાટ તરત શાંત થતો નથી. બસ એવું જ કંઇક હોય છે જીવન નું..!જીવન માં અચાનક આવેલી નિરાંત ને મન પચાવી શકતું નથી.સતત કાર્યશીલ રહેતું વ્યક્તિ સમયાંતરે નિષ્ક્રિય બની જાય એ પછીની મનોદશા આનંદદાયક ન રહેતા પીડાકારક બની રહે છે.જીવનના આ તબક્કાએ પહોચ્યા પછી નિર્ધારિત કરેલા સફળતાના ધ્યેયને પહોંચી વળવા જે સમય ગુમાવ્યો તેનો અફસોસ એ સમયે સિદ્ધ કરેલ સફળતાના શિખર કરતા અનેક ગણો વધારે હોય છે.ભૂતકાળમાં થયેલી ભૂલો,ગુમાવેલા સંબંધો,અને પરિવાર વચ્ચે જીવી શકાય હોત તેવી નાની નાની પરંતુ મૂલ્યવાન ક્ષણને ગુમાવ્યાં નો વસવસો સતત થતો રહે છે. વાસ્તવિકતાનું ભાન થાય ત્યારે પગ નીચેથી સ્વપ્નાંની જમીન સરકી ગઈ હોય છેઅને ત્યારે મન વિચારે છે કે કદાચ જીવન ની રીલ ને રિવર્સ કરી શકાતી હોત તો..! નકામા ગણી અને ડીલીટ કરેલા સ્વજનોને ફરી પાછા જીવનમાં રીસ્ટોર કરી શકાતા હોત તો..! અને વીતી ગયેલા સમયને ફરી પાછો અંડુ કરી શકાતો હોત તો..! પરંતુ અફસોસજીવન આવી સગવડતાઓ આપતું નથી.

નાના બાળકે બંને હથેળીઓમાં ખૂબ મજબૂતાઈથી પકડેલો કોઈ મૂલ્યવાન હીરો હાથમાંથી સરકી જાય અને જમીન ઉપર પડતા ની સાથે જ જેમ નાના નાના ટુકડાઓમાં વિચ્છેદિત થઈ જાય બસ એવી જ રીતે સમય પણ સમય જતા ક્ષણોમાં વિખરાતો જાય છે અને આપણે એ ટુકડામાં જીવનના પ્રસંગોને પ્રશ્નાર્થ સાથે મુલાવ્યા કરીએ છીએ.જીવનમાં અમુક સમય વિતાવ્યા પછી ભૂતકાળમાં લીધેલા નિર્ણયો કે ગુમાવેલી તક વ્યથા નું કારણ બનતી હોય છે. મન પાસે એ દલીલ ચોક્કસ હોય છે કે,જે તે સમયે લીધેલા નિર્ણયો એ સમયની પરિસ્થિતિની માંગ હતી. નિર્વિકલ્પ જીવન સ્થિતિ માં એ સમયે પસંદ કરેલો વિકલ્પ જ યોગ્ય હતો.આવું સત્ય જાણતા હોવા છતાં કંઈક ગુમાવ્યા નો કે કશુંક છૂટી ગયાનો ભાવ જીવન પર મનના ક્યાંક ખુણે દબાયેલો રહે છે.

જીવનની આ ફિલોસોફીને આપણે બધા જ બહુ સારી રીતે સમજીએ છીએ,જાણીએ છીએ, અને સ્વીકાર્ય પણ છે..છતાં મન મુજબનું જીવન જીવી શકતા નથી. આખી દુનિયા માંથી કોઈ એક વ્યક્તિ પણ એવી નહીં મળે કે જેણે જીવનના અંતે વીતેલા સમય માટે કોઈ અફસોસ વ્યક્ત ન કર્યો હોય..! પરંતુ સૌથી ખૂબી ની વાત એ છે કે આખું જીવન જે ધન સંપત્તિ પ્રતિષ્ઠા હોદ્દો અને સુવિધાઓ પાછળ ખર્ચી નાખી જીવનના અંતે આમાંથી કશું પણ ગુમાવ્યા નો અફસોસ ક્યારે રહેતો નથી.જીવન સંધ્યાએ પહોંચ્યા પછી વ્યક્તિ માટે રૂપ,રૂપિયા,કે રૂતબો અગત્યતા રાખતા નથી.પરંતુ કોઈ સ્નેહાળ સ્વજન અને નિસ્વાર્થ મિત્ર ની કમી ચોક્કસ લાગી આવે છે. જીવન સફરમાં સાથ છોડી ગયેલા કોઈ અંગતની ગેરહાજરી પોતાની હાજરીને પણ ન ગણ્ય ગણી શકાય એટલી હદે દુ:ખદાયી બની જતી હોય છે.
સમયને રોકી શકવાનો યંત્ર આજ સુધી કોઈ વિજ્ઞાન શોધી શક્યું નથી પરંતુ હા સમયને સાચવી રાખવાના ઘણા બધા ઉપાયો આપણી હાથવગા હોય છે. જીવનના કોઈપણ તબક્કે પહોંચ્યા પછી વિતેલા જીવન વિશે ક્યારે અફસોસ ન રહે તેવું જીવન જીવવા માટે નાં આયોજનો ઉંમર માં સમજણને પગથિયે ઉભા રહીએ ત્યારથી કરવું જોઈએ. જીવનમાં પ્રાયોરિટી ખૂબ અગત્યની બાબત હોય છે. ઘણી વખત એવું બનતું હોય કે એક સમયે બનતી બે અગત્યની ઘટના માટે પ્રાથમિકતા નક્કી કરવાની હોય ત્યારે એક બાબત હંમેશા ધ્યાન રાખવી કે વ્યક્તિ હોય કે પરિસ્થિતિ પ્રાથમિકતા તેને જ આપવી જે તમારા અસ્તિત્વને જીવંત રાખવા માટે જરૂરી હોય.જરૂરી નથી દરેક વખતે ભૌતિક બાબતોને જ અગત્યતા આપવી,પરંતુ જરૂરી એ પણ નથી કે સ્વજન કે કુટુંબના નાના નાના સુખ ને જતું કરી આર્થિક સમૃદ્ધિ પાછળ દોટ મૂકવી..!અહીંયા કહેવાનો ભાવાર્થ એવો જરા પણ નથી કે જીવનમાં આર્થિક સધ્ધરતા નું કોઈ મૂલ્ય નથી. પરંતુ રહેવાનું તાત્પર્ય એટલું છે કે,માત્ર પૈસા અને પ્રતિષ્ઠા ખાતર પ્રેમની અવગણના ન કરવી.કારણ કે પૈસા કમાવવાના અને પ્રતિષ્ઠા કે પદ ને પુન: પ્રાપ્ત કરવાની તક ફરી મળી શકેપરંતુ જે સમયે માતા પિતા,પત્ની,કે બાળકો ને જે સમયે તમારી હાજરીને ત્યાં જરૂરિયાત હોય ત્યાં પહેલી પસંદગી આપ્તજનોની કરવી જરૂરી હોય છે.અન્યથા જીવન ની નિરાંત ની ક્ષણો માં ભૌતિક સુવિધાઓ વચ્ચે ભરાયેલા એકલતાનાં મેળે પણ મન તો એકલું જ પડી જશે..!

- Advertisement -

સમય ને હાથ માંથી સરકતી રેતીની ઉપમા આપવામાં આવી છે. રેતીની મુઠ્ઠી ભરી અને જકડી રાખવાના પ્રયત્નમાં આપણે ભૂલી જઈએ છીએ કે મુઠ્ઠીની વચ્ચેથી ધીમીધારે સરતી રહેતી એ રેતી ક્યારે હાથ ખાલી કરે જશે..! સમય અતિશય વેગશીલ હોય છે તે ક્યારેય સમજી શકાતો નથી.અતિતને ભૂલી શકાતું નથી,વર્તમાનને બદલી શકાતું નથી,અને ભવિષ્યને પાર નીકળી શકાતું નથીછતાં ન જાણે અનંતકાળથી કંઈ કેટલા જીવન સમય સાથે દોટ લગાવી રહ્યા છે.કાળનાં આ ચક્રમાં કઈ કેટલા જીવન વિંધાતા જાય છે. પરંતુ માનવી સમયની પેલે પાર પહોંચી શકતો નથી.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

TAGGED: life
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇઝરાઈલ-લેબનાન બોર્ડર નજીક તહેનાત છે 600 ભારતીય સૈનિકો!
Next Article જૈનમ-કામદાર નવરાત્રીમાં ખેલૈયાઓની પરિવારનાં સભ્યોની માફક કાળજી રખાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?