જૂનાગઢ એ.ડીવીઝન પીઆઇ વી.જે.સાવજની નેશનલ લોક અદાલતમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સતા મંડળની ગત તા.9 માર્ચના રોજ નેશનલ લોક અદાલત યોજાય હતી જેમાં સતા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક સેસન્સ જજ એચ.એ.દવેના સફળ માર્ગદર્શનમાં નેશનલ લોક અદાલત યોજાય હતી આ લોક અદલાતમાં શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી કરનાર પીઆઇ વી.જે.સાવજ અને અન્ય પોલીસ ટીમને ડીસ્ટ્રીક સેસન્સ જજ એચ.એ.દવે દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરીને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.
જૂનાગઢ PI સાવજને નેશનલ મેગા લોક અદાલતમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા
Follow US
Find US on Social Medias