મોરબી ઝૂલતાં પૂલ હત્યાકાંડના મુખ્ય ગુનેગારને પકડવામાં કોઈને રસ જ નથી

અગાઉ ‘ખાસ-ખબર’એ જ આપી હતી હરિદ્વારમાં હોવાની માહિતી, ત્યારે પણ એ માહિતી સચોટ પુરવાર થઈ હતી

હરિદ્વાર લોકેશન ટ્રેસ થતાં જયસુખ પટેલ ઉભી પૂંછડીએ ભાગ્યા: કોઈ રોકનાર નહીં, કોઈ ટોકનાર નહીં

જયસુખ પટેલનાં મોટા ભાઈને અમેરિકામાં ચાર-પાંચ મોટેલ્સ: જયસુખનાં પરિવારે ત્યાં જ પથારા નાંખ્યા હોવાની સંભાવના

સમયસર પગલાં ન લેવાયા અને મુખ્ય આરોપી છટકી ગયો: પ્યાદાંઓને પકડીને ઠાલો સંતોષ લેતી પોલીસ

જયસુખ પટેલ વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યુ થઈ હોત તો તેઓ દેશ છોડીને ભાગી શક્યા ન હોત

આટલી ભયંકર હોનારતનાં મુખ્ય આરોપીને પૂર્ણત: ક્લીનચીટ અપાઈ હોય તેવી ભોપાલ દુર્ઘટના પછીની બીજી ઘટના: રાજકારણીઓ સાથેનાં સુંવાળા સંબંધો જયસુખ પટેલને ફળી ગયા

પોલીસનું જયસુખ પટેલને સંપૂર્ણ સમર્થન અને પૂરેપૂરી હુંફ: જયસુખ વિરૂદ્ધ પોલીસ હરફ સુદ્ધાં બોલવા તૈયાર નથી