By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    16 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    16 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    16 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    17 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    17 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    14 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    15 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    16 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    14 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૈનમ-કામદાર નવરાત્રીમાં ખેલૈયાઓની પરિવારનાં સભ્યોની માફક કાળજી રખાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જૈનમ-કામદાર નવરાત્રીમાં ખેલૈયાઓની પરિવારનાં સભ્યોની માફક કાળજી રખાશે
રાજકોટ

જૈનમ-કામદાર નવરાત્રીમાં ખેલૈયાઓની પરિવારનાં સભ્યોની માફક કાળજી રખાશે

Khaskhabar Editor
Last updated: 2024/09/30 at 11:50 AM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

જૈનમ-કામદારના હિતેશભાઇ મહેતા, વિભાશભાઇ શેઠ, હેમલભાઇ શાહ, ચેતનભાઇ કામદાર, ભાવિનભાઇ ઉદાણી, બકુલેશભાઇ મહેતા, જીતુભાઇ લાખાણી તથા પારસભાઇ શેઠ, અમીષભાઇ દેસાઇ, જુગલભાઇ દોશી ખાસ-ખબરની કાર્યાલયની મુલાકાતે આવ્યા હતાં.

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

જૈનમ દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. હાલનાં વર્તમાન સમયમાં માત્ર વડીલો જ નહી પણ મહિલાઓ, યુવાનો અને બાળકોમાં પણ અનેક શારીરીક મુશ્કેલીઓનાં ઘણાં દાખલાઓ જોવા મળે છે. હાલની આરામદાયક લાઈફસ્ટાઈલનાં કારણે અચાનક શારિરીક શ્રમ કરવાનો થાય ત્યારે કોઈકને તકલીફ પડવાની શકયતા બનતી હોય છે. નવરાત્રીનું પર્વ શરૂ થઈ રહયુ છે ત્યારે નવરાત્રી દરમ્યાન કલાકો સુધી અથાગ શ્રમ કરવાથી કોઈપણ ખેલૈયાને કોઈપણ જાતની મુશ્કેલી પડે તો એવા સમયે કોઈનો જીવ જોખમમાં ન મુકાય તેવી પરિવારનાં સભ્યની જેમ ખેલૈયાઓની ચિંતા કરતા જૈનમ ગ્રુપ દ્વારા ઈમરજન્સીનાં સમયે જયારે એક-એક મિનીટ કિંમતી હોય છે ત્યારે કોઈનાં જીવ પર જોખમ ન થાય તે માટે અદ્યતન અને તમામ સુવિધાઓ સાથેની હોસ્પિટલ રાસોત્સવનાં ગ્રાઉન્ડ ખાતે ઉભી કરવામાં આવશે. સ્ટ્રેચર, ઓકિસજન, મેડીકલ સાધનો સાથે ડોકટરોની ટીમ ખડેપગે રહેશે. મેડીકલ ઓફિસર નર્સિંગ સ્ટાફ અને જરૂરી ઈકવીપમેન્ટસ સાથેની હોસ્પિટલમાં ખેલૈયાઓને પડતી નાની-મોટી તમામ તકલીફોનું નિદાન કરવામાં આવશે.

હાઈ-રિસ્ક ઈમરજન્સી સમયે કોઈ વ્યકિતને હોસ્પિટલે ખસેડવાની નોબત આવે તો તે માટે પણ સ્થળ પર એક એમ્બ્યુલન્સ સતત તહેનાત રહેશે. આ એમ્બ્યુલન્સને કોઈ જાતની અડચણ ન આવે અને સમય બગાડયા વગર ગ્રાઉન્ડની બહાર પહોંચી શકે તે માટે ગ્રીન કોરીડોર પણ ઉભો કરવામાં આવશે. કોઈની મહામુલી જીંદગી બચાવી શકવામાં જૈનમ નિમીત બની શકશે તો આ પહેલનો આરંભ કરવાન સંતોષ થશે તેમ જૈનમનાં આયોજકો જીતુ કોઠારી, સુજીત ઉદાણી અને જયેશ વસાએ જણાવ્યુ છે.

જૈનમ દ્વારા આયોજીત જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવ 2024માં અનેક પ્રકારની વ્યવસ્થા સમયે રાસોત્સવનાં ખેલૈયાઓ પણ જૈનમનાં પરિવારજનો જ છે તેવી ચિવટ રાખી ઈમરજન્સીનાં સમયે કોઈને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે માં જગદંબાને પ્રાર્થના કરવા સાથે કદાચ જો આવી સ્થિતી બને ત્યારે તેને પહોંચી વળવા માટે કટીબધ્ધ જૈનમ દ્વારા આઈ.સી.યુ. યુનિટ હોસ્પિટલ ગયા વર્ષની માફક આ વર્ષે પણ તૈયાર કરવાનાં છીએ. જૈનમ પરિવારનાં જ સભ્ય અને આઈ.એમ.એ. રાજકોટનાં પ્રેસીડેન્ટ ડો. પારસભાઈ ડી. શાહ એ આ વ્યવસ્થા અંગે વિશેષમાં માહિતી આપતા જણાવ્યુ છે કે, જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવનાં ગ્રાઉન્ડ ઉપર કોઈપણ હોસ્પિટલમાં હોય છે. તેવુ આઈ.સી.યુ. યુનિટનું માઈક્રો સાઈઝ સેટ-અપ ખડુ કરવામાં આવશે.

- Advertisement -

ગરબાનાં ગ્રાઉન્ડ પર ઈમરજન્સી સમયે દર્દીને આસાનીથી પહોંચાડી શકાય તેવા સ્થાન ઉપર આ ઈમરજન્સી મેડીકલ સેન્ટર માટે એક અલાયદો ટેન્ટ બનાવવામાં આવશે જેમાં બે બેડ, કુલર, 2… પંખા, વ્હીલચેર, સ્ટ્રેચર સહિતની દર્દીને બેસવા, તપાસવા માટેની સુવિધા હશે. મેડીકલ ઈકવીપમેન્ટમાં સ્ટેથોસ્કોપ, પલ્સ ઓકસીમીટર, ઈ.સી.જી. મશીન, ગ્લુકોમીટર, ડેફીબ્રીલેટર, બી.પી. માપવા માટેનું મશીન, મલ્ટીપર્પઝ મોનીટર ઉપલબ્ધ હશે. હૃદય સબંધી હુમલા, છાતીનાં દુ:ખાવા, અચાનક બેભાન થઈ જવા જેવા કિસ્સામાં જૈનમનાં ડેડીકેટેડ કાર્યકર્તાઓને બેઝીક સી.પી.આર. ટ્રેનીંગ આપવામાં આવશે. ઈમરજન્સી સમયે દર્દીને સુગર, પલ્સ, બી.પી., ઓકસીજન માપી જરૂર પડયે ઈન્જેકશન, દવા વિગેરે પણ મળી શકશે. દરરોજ હાજર સ્પેશ્યાલીસ્ટ સીનીયર ડોકટર દ્વારા માર્ગદર્શન અને સારવાર આપી જરૂર જણાયે આગળ રીફર કરી સ્થળ ઉપર સ્ટેન્ડ ટુ રહેનાર એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવશે.

ડીહાઈડ્રેશન થવા, સુગર લેવલ ઘટી જવા જેવા કિસ્સામાં દર્દીને હાજર બેડમાં ઈન્ટ્રાકેથ દ્વારા બ્લડ સેમ્પલ લઈને જરૂર પડયે ગ્લુકોઝ કે સલાઈનનાં ડોઝ (બાટલા) ચડાવવાની સુવિધા ઉપલબ્ધ હશે. યોગ્ય વેન્ટીલેશન માટે પંખા તેમજ કુલર રાખવામાં આવશે. રમત દરમ્યાન ખેલૈયાઓને વાગી જાય, ઈજા થાય, મોચ આવી જવા જેવા સમયે સ્થળ ઉપર જ જરૂર પડયે ટાંકા લેવા, પટાપીંડી કરવા પેઈનકીલર અને ધનુરનાં ઈન્જેકશનો હાજર રાખવમાં આવશે તેમ ડો. હિરેનભાઈ કોઠારીએ માહિતી આપતા જણાવ્યુ છે. શિવ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનાં સહયોગથી રોજ મેડીકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, આયાબેન વિગેરે ખડે પગે રહેશે. દરરોજ એમ.બી.બી.એસ.થી ઉપરની ડીગ્રી ધરાવતા એકસપર્ટ ડોકટરો નવરાત્રી દરમ્યાન રાત્રે 8 થી 12 સુધી ઉપલબ્ધ રહેશે. આ તકે એકસપર્ટ ડોકટરોની ટીમમાં તજજ્ઞ ડોકટરો ડો. પારસભાઈ ડી. શાહ, ડો. હિરેનભાઈ કોઠારી, ડો. રાજુભાઈ કોઠારી, ડો. અમિતભાઈ હપાણી, ડો. શ્રેણીક દોશી, ડો. જયભાઈ તુરખીયા તેમજ ફીઝીયોથેરાપીસ્ટ ડો. દેવાંશી કોઠારી કે જેઓ જૈનમ પરિવારનાં સભ્યો પણ છે. તેઓ પોતાની સેવાનો લાભ આપવાનાં છે. પંચનાથ હોસ્પિટલનાં સહયોગથી એમ્બયુલન્સ રોજ ગરબાનાં શરૂ થી અંત સુધી સ્ટેન્ડ ટુ રહેશે. એમ્બ્યુલન્સને બહાર નિકળવા માટે કોઈ અડચણ ન પડે તે માટે એક ખાસ ગ્રીન કોરીડોર બનાવવામાં આવશે.

આમ જોવા જઈએ તો એક મીની હોસ્પિટલ કે જયાં કોઈપણ સામાન્ય થી લઈને ગંભીર પરિસ્થિતીને પહોંચી વળવા માટે સજજ સેટ-અપ ખડુ કરવામાં આવશે જયાં મીની આઈ.સી.યુ. યુનિટ, મેડીકલ સાધનો, દવાઓ, તજજ્ઞ ડોકટરો, મેડીકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, સ્ટ્રેચર, બેડ, એમ્બ્યુલન્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.

આમ કોઈનું મહામુલુ જીવન જયારે અજુકતી પરિસ્થિતીમાં દાવ પર લાગેલ હોય ત્યારે આયોજક જૈનમ પરિવાર ઈશ્વરનાં સંકેતરૂપે એક માધ્યમ બની જો કોઈની જીંદગી બચાવી શકવામાં નિમીત બની શકે તો આનાથી રૂડુ બીજુ શું હોઈ શકે તેવી લાગણી આયોજક એવા જૈનમ પરિવાર દ્વારા વ્યકત કરવામાં આવી છે. આમ જૈનમ રાસોત્સવમાં તમામ વ્યવસ્થાનું માઈક્રો પ્લાનીંગ અને તમામ બાબતોને વણીને જે આયોજન કરવામાં આવી રહયુ છે તેની સરાહના અન્ય સમાજનાં લોકો દ્વારા થઈ રહી છે.

જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવમાં ડૉકટર ટીમ
ડૉ. રાજુ કોઠારી, ડૉ. અમીત હપાણી, ડૉ. હિરેન કોઠારી, ડૉ. પારસ ડી. શાહ, ડૉ. શ્રેણીક દોશી,
ડૉ. જય તુરખીયા, ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. દેવાંશી કોઠારીની અવિરત સેવા આપશે

You Might Also Like

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

ત્રણ પૂર્વ નગરસેવકના નસીબ ફરી ચમક્યા: બેના પત્નીને ટિકિટ

રાજકોટ ભાજપમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો: કાર્યકરોનો જનસેલાબ ઉમટ્યો

TAGGED: jainam kamadar navratri, navratri, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીવન Undo કે Restoreનો વિકલ્પ આપતું નથી..!
Next Article નેપાળમાં ભારે વરસાદની અસર બિહારના વિસ્તારોમાં જોવા મળી: નદીઓ બની હિંસક, અનેક ગામોનો સંપર્ક વિહોણા થયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?