By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’
    22 hours ago
    મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી
    23 hours ago
    ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા
    23 hours ago
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    2 days ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    21 hours ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    21 hours ago
    જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી
    21 hours ago
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    2 days ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    23 hours ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    2 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    3 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    3 days ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    21 hours ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતીય મૂડીબજારમાં ઈતિહાસ રચાશે: હુંડાઈનાં રૂા.25000 કરોડના IPOને મંજુરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતીય મૂડીબજારમાં ઈતિહાસ રચાશે: હુંડાઈનાં રૂા.25000 કરોડના IPOને મંજુરી
રાષ્ટ્રીય

ભારતીય મૂડીબજારમાં ઈતિહાસ રચાશે: હુંડાઈનાં રૂા.25000 કરોડના IPOને મંજુરી

Khaskhabar Editor
Last updated: 2024/09/25 at 5:23 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સ્વીગીના રૂા.12000 કરોડના આઈપીઓને પણ સેબીની લીલીઝંડી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

મુંબઈ શેરબજારમાં વન-વે તેજી પ્રાયમરી માર્કેટમાં કરોડો-અબજોના રોકાણ વચ્ચે હવે બે નવા મોટા આઈપીઓના ઢોલ વાગ્યા છે. ઓટોમોબાઈલ્સ કંપની હુંડાઈ મોટર્સનાં 25000 કરોડ તથા સ્વીગીનાં 12000 કરોડના આઈપીઓને સેબીએ મંજુરી આપી દીધી છે. એકાદ મહિનામાં તેના ઈસ્યુ આવી શકે છે.

- Advertisement -

પ્રાયમરી માર્કેટમાં નવી નવી કંપનીઓનાં આઈપીઓનો રાફડો છે તેવા સમયે સેબીએ હુંડાઈ મોટર્સનાં ઓફર-ફોર-સેલ (ઓએફએસ)ના હેડ હેરીંગ પ્રોસ્પેકટસને મંજુરી આપી છે. ઓકટોબરમાં ઈસ્યુ આવી શકે છે. કંપનીએ ગત જુનમાં સેબી સમક્ષ પ્રોસ્પેકટસ ફાઈલ કર્યું હતું.25000 કરોડનો આ આઈપીઓ ભારતીય મૂડીબજારમાં રેકોર્ડ સર્જશે.
આટલી મોટી રકમ ઉઘરાવનાર પ્રથમ કંપની બનશે. આ પૂર્વે 21008 કરોડના એલઆઈસીનાં ઈસ્યુનો રેકોર્ડ હતો.આ ઉપરાંત પેટીએમે નવેમ્બર 2021 માં 18000 કરોડ ઉઘરાવ્યા હતા. અન્ય મોટા ઈસ્યુમાં કોલ ઈન્ડીયાનો 10199 કરોડ તથા ફેબ્રુઆરી 2008 રીલાયન્સ પાવરનો 11563 કરોડનો હતો.

હુંડાઈ મોટર્સનો આ ઈસ્યુ ઓફર ફોર સેલ હશે અને કંપની કોઈ નવા શેર ઈસ્યુ કરનાર નથી ઈસ્યુ મારફત કંપની 17 ટકા ઈકવીટી વેચશે. 17 ટકા ઈકવીટી વેચાણ મારફત 3 અબજ ડોલરનાં ઓએફએસનાં આધારે કંપનીનું વેલ્યુએશન 18 અબજ ડોલર અર્થાત 1.5 લાખ કરોડ થવા જાય છે. હાલ ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતીનું માર્કેટ કેપ 4 લાખ કરોડ છે. મહિન્દ્રાનું 3.8 લાખ કરોડ તથા ટાટા મોટર્સનું 3.6 લાખ કરોડ છે.

હુંડાઈ દ્વારા આઈપીઓ પૂર્વે વિસ્તરણ યોજનાનો સંકેત આપવામાં આવ્યો જ છે. 2025 સુધીમાં ઉત્પાદન ક્ષમતા 10 લાખ કારની કરશે અને એફોર્ડેબલ ઈલેકટ્રીક કાર ઉત્પાદન પર ધ્યાન ફોકસ કરશે. કંપની ભારતમાં 32000 કરોડનું રોકાણ કરશે. ભારતમાં 2023 માં મારૂતીનાં આઈપીઓ પછી કાર ઉત્પાદક કંપનીનો આ પ્રથમ આઈપીઓ હશે.

- Advertisement -

સ્વીગીના આઈપીઓ પૂર્વે જ અમિતાભ, દ્રવીડ સહિતની સેલિબ્રિટીઓનું રોકાણ
ફૂડ ડીલેવરી કંપની સ્વીગીનો આઈપીઓ આગામી દિવસોમાં આવી રહ્યો છે તે પૂર્વે જ બોલીવુડથી માંડીને રમત જગત સુધીની સેલીબ્રીટી તથા અનેક મોટા ઈન્વેસ્ટરોએ તેમાં અગાઉથી જ રોકાણ કરી દીધુ છે. સુત્રોના કહેવા પ્રમાણે અમિતાભ બચ્ચન, માધુરી દિક્ષિત, રીતેશ મલીક, કરણ જોહર, રાહુલ દ્રવીડ, ઝાહીરખાન, ટેનિલ ખેલાડી રોહન બોપન્ના, વગેરેએ સ્વીગીમાં રોકાણ કર્યું છે.આઈપીઓ પૂર્વે જ સ્વીગીના શેર અનલીસ્ટેડ માર્કેટમાં એકટીવ છે અને 2 લાખ કરતા વધુ શેરો વ્યકિતગત ઈન્વેસ્ટરોએ ખરીદ કરી લીધા છે.

You Might Also Like

₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે

ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર

જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી

CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન

ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત

TAGGED: IPO, stock market
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેલનગરની શ્રીજી રેસિડેન્સીમાં લીવ-ઇનમાં રહેતા પ્રેમી યુગલનો ફાંસો ખાઈ આપઘાત
Next Article અધિક પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડિનેટર સેન્ટરની બેઠક યોજાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ધંધા માટે વ્યાજે લીધેલા 85 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરી ધમકી આપતાં વ્યાજખોરો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
તા. 11થી 13 સુધી રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન
શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના પ્રકરણમાં પીડિત મહિલાને અન્યાય?
ઑનલાઇન વીમામાં 82% ગ્રાહકો સાથે ફ્રોડ
સાતલપુર: હાજીપીરથી દર્શન કરી પરત ફરતાં પરિવારને કાળ ભેટ્યો; ટેન્કરની ટક્કરે એક જ પરિવારના 4ના મોત
‘ખાસ-ખબર કપ-2026’માં રોમાંચની રફતાર: ત્રીજા દિવસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને થ્રિલિંગ મુકાબલા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?