– બ્રિકસએ હંમેશા સંપ્રભુતા સમાનતા, ક્ષેત્રીય અખંડતા, અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે સમ્માનતા દાખવવી જોઇએ
વિદેશ મંત્રી એસ જયશંકરએ આજે બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો. તેમાં તેમણે મુખ્ય આ 8 મુદા પર ચર્ચા કરી જેમાં કેવળ કોવિડ મહામારીથી સામાજીક-આર્થિક સુધારાની તપાસ કરવી જોઇએ, પરંતુ સરળ અને વિશ્વસનીય આપૂર્તિની માટેની શ્રેણીની રચના કરવી જોઇએ. બ્રીકસની આ વર્ચુઅલ બેઠકની મહેમાનગતિ ચીનએ કરી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી જયશંકર સિવાય, દક્ષિણ આફ્રીકાની આંતરરાષ્ટ્રીય સંબંધી તેમજ સહયોગી મંત્રી નલેદી પેડોર, બ્રાઝીલ વિદેશ મંત્રી કાર્લોસ ફ્રાંકા અને રશિયાના વિદેશ મંત્રી સર્ગઇ લાવરોવ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
- Advertisement -
આ બેઠકમાં વિદેશ મંત્રી જયશંકરએ આ 8 મુદાને ધ્યાને રાખતા ક્હ્યું કે, રશિયા અને યુક્રેન યુદ્ધના પ્રભાવે ઉર્જા, ખાદ્ય અને વસ્તુઓની આયાતમાં ઝડપથી વૃદ્ધિ ઇ છે. વિકાસશીલ દેશો માટે આપૂર્તિ ઓછી કરવી જોઇએ. બેઠકની અધ્યક્ષતા ચીનના સ્ટેટ કાઉન્સિલર તેમજ વિદેશ મંત્રી વાંગ યીએ કરી હતી.
વર્ચ્યુઅલ બેઠકમાં ભારતીય વિદેશ મંત્રીના આ 8 મહત્વપૂર્ણ મુદાઓ
- Advertisement -
Participated in the BRICS Foreign Ministers’ Meeting today. Highlighted 8-key points:
1. We must not only seek socio-economic recovery from the Covid pandemic, but also create resilient and reliable supply chains. pic.twitter.com/5egF9kgw4K
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 19, 2022
1. આ બેઠકમાં એસ જયશંકરએ કહ્યુ કે, અમે કેવળ કોરોના મહામારી જ નહીં, પરંતુ સામાજીક-આર્થિક સુધારાની તરફ ધ્યાન દોરવું જોઇએ, તેમજ સરળ અને વિળઅવસનીય આપૂર્તિની શ્રેણી બનાવવી જોઇએ.
2. યુક્રેન યુદ્ધના અસરથી ઉર્જા, ખાદ્ય, અને અન્ય વસ્તુઓની આયાતમાં તેજી લાવવી જોઇએ. વિકાસશીલ દેશો માટે તેમની માત્રામાં ઘટાડો કરવો જોઇએ.
3.BRICS has repeatedly affirmed respect for sovereign equality, territorial integrity and international law. We must live up to these commitments.
4. BRICS should unanimously and specifically support UN Security Council reform.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 19, 2022
3. બ્રિકસએ હંમેશા સંપ્રભુતા સમાનતા, ક્ષેત્રીય અખંડતા, અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે સમ્માનતા દાખવવી જોઇએ. આપણે આ વાયદાને નિભવવા જોઇએ.
4. બ્રિકસએ સર્વસમ્મતિ પ્રત્યે વિશેષ રૂપે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાને સમર્થન કરવું જોઇએ.
5.Together, we should press for credible commitment of resources by developed nations for climate action and climate justice.
6.BRICS must display zero tolerance for terrorism, especially cross border terrorism.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 19, 2022
5. અમે મળીને જળવાયુ પરિવર્તનની કાર્યવાહી અને જળવાયુ ન્યાય માટે વિકસિત દેશો દ્વારા સંસોધનોની વિશ્વસનીય પ્રતિબદ્ધતા પર ભાર મુકવો જોઇએ.
6. બ્રિકસે આતંકવાદ, વિશેષ રૂપે સીમા પરના આતંકવાદને લઇને ઝીરો ટોલેરેન્સની નીતિને અપનાવવી જોઇએ.
7.A globalized and digitized world will give due regard to trust and transparency.
8.Sustainable Development Goals must be approached in a comprehensive manner.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 19, 2022
7. એક વૈશ્વીકૃત અને ડિજીટલ દુનિયા વિશ્વાસ અને પાર્દર્શિતાને સારૂ સમ્માન આપશે.
8. સતત વિકાસ લક્ષ્યોને વ્યાપક રૂપે પ્રાપ્ત કરવા જોઇએ.
આ સિવાય વિદેશ મંત્રી જયશંકરએ ઉભરતા બજારો અને વિકાસશીલ દેશોની સાથે બ્રિક્સ વિદેશી મંત્રીઓની વાર્તામાં પણ ભાગ લીધો હતો.
1. આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ના કેવળ શબ્દોથી પરંતુ, વાસ્તવિક પરિવર્તન દેખાવો જોઇએ. એક પુન: સંતુલિત અને બહુધ્રુવિય વિશ્વને સુધારા સાથે બહુ પક્ષવાદની તરફ લઇ જવો જોઇએ.
2. બધા રૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની નિંદા કરવી જોઇએ. અમે વિત્તપોષણ સહિત બધા સર્મથનો પર કાર્યવાહી કરવી જોઇએ.