જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને આજીડેમ સાઇટ-ગાર્ડન, પેડક રોડ, ભુપેન્દ્ર રોડ વિસ્તારમાં ફરવા માટે શહેરીજનોની બહોળા પ્રમાણમાં અવરજવર હોય ત્યાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં પ્રિપેર્ડ ફુડનો ઉપયોગ થતો હોય, કુલ ૫૭ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન વાસી અખાદ્ય કુલ ૧૩ કિ.ગ્રા. પાણીપુરીનો બટાટાનો મસાલો અને ૧૬ લી. પાણીપુરીનું પાણી, વાસી કલરવાળી ચટણી ૪ કિ.ગ્રા. અને ૧૦ કિ.ગ્રા. બરફનો સ્થળ પર નાશ

- Advertisement -
- ચકાસણીની વિગત :-
જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને તા. ૦૧-૦૯-૨૦૨૧ ના રોજ આજીડેમ સાઇટ-ગાર્ડન, પેડક રોડ, ભુપેન્દ્ર રોડ વિસ્તારમાં ફરવા માટે શહેરીજનોની બહોળા પ્રમાણમાં અવરજવર હોય ત્યાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ જેમાં પ્રિપેર્ડ ફુડનો ઉપયોગ થતો હોય, કુલ ૫૭ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન વાસી અખાદ્ય કુલ ૧૩ કિ.ગ્રા. પાણીપુરીનો બટાટાનો મસાલો અને ૧૬ લી. પાણીપુરીનું પાણી, વાસી કલરવાળી ચટણી ૪ કિ.ગ્રા. અને ૧૦ કિ.ગ્રા. બરફનો સ્થળ પર નાશ કરવામાં આવેલ.

| ક્રમ | FBOનું નામ | સરનામું | રીમાર્ક્સ |
| ૧ | સાલન પાણીપુરી | આજી ડેમ ગાર્ડન પાસે | વાસી પાણીપુરીનું પાણી ૫ લી. નાશ |
| ૨ | સતસાહેબ પાણીપુરી | આજી ડેમ ગાર્ડન પાસે | વાસી બાફેલા બટેટા ૨ કિ.ગ્રા. |
| ૩ | ક્રિષ્ના પાણીપુરી | આજી ડેમ ગાર્ડન પાસે | વાસી પાણીપુરીનું પાણી ૨ લી. નાશ |
| ૪. | ફેમસ લાઇવ ઢોકળા | આજી ડેમ ગાર્ડન પાસે | વાસી બાફેલા બટેટા ૨ કિ.ગ્રા. |
| ૫. | શિવશંકર પાણીપુરી | આજી ડેમ ગાર્ડન પાસે | વાસી બાફેલા બટેટા ૨ કિ.ગ્રા. |
| ૬. | સરસ્વતિ પાણીપુરી | આજી ડેમ ગાર્ડન પાસે | વાસી બાફેલા બટેટા ૧ કિ.ગ્રા. |
| ૭. | જય લક્ષ્મી કોલ્ડ પાણીપુરી | આજી ડેમ ગાર્ડન પાસે | વાસી બાફેલા બટેટા ૧ કિ.ગ્રા. |
| ૮. | સોનલકૃપા લસ્સી | આજી ડેમ ગાર્ડન પાસે | વાસી અખાદ્ય બરફ ૧૦ કિ.ગ્રા. |
| ૯. | રવિ ભુંગળા બટેટા | આજી ડેમ ગાર્ડન પાસે | વાસી બાફેલા બટેટા ૩ કિ.ગ્રા. |
| ૧૦. | ગુન ગુન પાણીપુરી રગડો | આજી ડેમ ગાર્ડન પાસે | વાસી પાણીપુરીનું પાણી ૨ લી. નાશ |
| ૧૧. | સુર્યા પાણીપુરી | આજી ડેમ ગાર્ડન પાસે | વાસી પાણીપુરીનું પાણી ૭ લી. નાશ |
| ૧૨. | શક્તિ ઘુઘરા | પેડક રોડ | વાસી કલરવાળી ચટણી ૧ કિ.ગ્રા. |
| ૧૩. | શિવશંકર પાણીપુરી | પેડક રોડ | વાસી બાફેલા બટેટા ૨ કિ.ગ્રા. |
| ૧૪. | દિલખુશ ઘુઘરા | પેડક રોડ | વાસી કલરવાળી ચટણી ૩ કિ.ગ્રા. |
| ૧૫. | ક્રિષ્ના પાણીપુરી | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૧૬. | શિતલ આઇસ્ક્રીમ | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૧૭. | ઉત્સવ પાણીપુરી | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૧૮. | મોહન પાણીપુરી | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૧૯. | અંબે પાણીપુરી | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૨૦. | ચામુંડા પાણીપુરી | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૨૧. | જય ખોડિયાર ફાસ્ટફુડ | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૨૨. | જય લક્ષ્મી પાણીપુરી | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૨૩. | ગાંધી સોડા શોપ | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૨૪. | પુજા દિલ્લી ચાટ | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૨૫. | ગાયત્રી લચ્છી | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૨૬. | ભેરૂનાથ કચ્છી દાબેલી | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૨૭. | મહાકાળી નાસ્તા ગૃહ | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૨૮. | બાલાજી સોડા શોપ | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૨૯. | ભેરૂનાથ ભેળ | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૩૦. | બહુચર સોડા સેન્ટર | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૩૧. | ઓમ કચ્છી દાબેલી | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૩૨. | ભેરૂનાથ આઇસ્ક્રીમ | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૩૩. | બોમ્બે સ્ટાઇલ ભેળ | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૩૪. | સુર્યા બોમ્બે સ્ટાઇલ ભેળ | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૩૫. | નિશા રગડા સેન્ટર | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૩૬. | સપના પાણીપુરી | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૩૭. | જય અંબે ઇડલી સંભાર | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૩૮. | દિપક ભેળ | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૩૯. | વસમ ફ્રુટ ડીશ | આજી ડેમ ગાર્ડન પાસે | – |
| ૪૦. | ભેરૂનાથ ભેલ | પેડક રોડ | – |
| ૪૧. | સંતોષ ભેળ | પેડક રોડ | – |
| ૪૨. | શ્રીજી મસાલા કોન | પેડક રોડ | |
| ૪૩. | જય ગણેશ મદ્રાસ કાફે | પેડક રોડ | – |
| ૪૪. | યુવરાજ પાઉંભાજી | પેડક રોડ | – |
| ૪૫. | જય સિયારામ ગાંઠીયા રથ | પેડક રોડ | – |
| ૪૬. | ભેરૂનાથ બદામ શેક | પેડક રોડ | – |
| ૪૭. | જલારામ પાણીપુરી | રામનાથપરા રોડ | – |
| ૪૮. | શંકર પાણીપુરી | રામનાથપરા રોડ |


