By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’
    20 hours ago
    મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી
    20 hours ago
    ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા
    21 hours ago
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    2 days ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    18 hours ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    19 hours ago
    જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી
    19 hours ago
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    2 days ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    20 hours ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    2 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    3 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    3 days ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    19 hours ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમને રાત્રે ફટાફટ ઊંઘ નથી આવતી તો અજમાવી જુઓ આ ટ્રિકસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > તમને રાત્રે ફટાફટ ઊંઘ નથી આવતી તો અજમાવી જુઓ આ ટ્રિકસ
લાઇફ સ્ટાઇલ

તમને રાત્રે ફટાફટ ઊંઘ નથી આવતી તો અજમાવી જુઓ આ ટ્રિકસ

Khaskhabar Editor
Last updated: 2022/06/25 at 1:05 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

દિવસભરના થાક પછી પણ રાત્રે નિંદર આવવામાં સમસ્યા થતી હતી અથવા જે લોકો સ્લીપ ડિસઓર્ડર જેવી સમસ્યાથી પીડાઈ રહ્યા હતા એમને આ ટ્રિકથી ઘણી રાહત મળી..

આખા દિવસના થાકેલા જ્યારે રાત્રે ઊંઘવા જાઓ અને આંખ બંધ કરતાંની સાથે જ ફટાફટ નિંદર આવી જાય એ આજ સુધી ઘણા લોકોનું સાઓનું છે. ઘણા લોકો એવા હશે જેને તુરંત નિંદર
ન આવવાની સમસ્યા હશે. જો કે આ સમસ્યાને કારણે સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડે છે. સામાન્ય રીતે જ્યારે ઘણા થાકેલ હોઈએ ત્યારે તુરંત નિંદર આવી જતી હોય છે પણ ઘણા લોકો સાથે આવું નથી થતું જેને કારણે એમના સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડે છે. ઘણા લોકો આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે દવાઓ પણ લેતા હોય છે. એની પણ સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડે છે.

- Advertisement -

હાલ સોશ્યલ મીડિયા પર એક ટ્રિક ઘણી વાયરલ થઈ રહી છે. આ ટ્રિક વિશે દાવો કરવામાં આવે છે કે આ એક વસ્તુ કરવાથી રાત્રે આંખ બંધ કરતાં ફક્ત બે મિનિટની અંદર ઊંઘ આવી જશે. ટિકટોક પર એક યુજરએ એક નવી સ્લીપ ટ્રિક વિશે જણાવ્યું છે. ટિકટોકના આ યુજરે youngeryoudoc નામના અકાઉન્ટ પરથી આ ટ્રિક લોકો સામે પંહોચાડી છે. અત્યાર સુધી આ વ્યક્તિના એ વિડીયોને 25 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. એ વાઇરલ વિડીયોમાં વ્યક્તિ જણાવે છે હાથના કાંડામાં આ ખાસ જગ્યા પર આંગળીઓ ઘસવાથી ફક્ત બે મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. એ વ્યક્તિએ દાવા સાથે કહ્યું કે ગમે એટલી મોટી સમસ્યા કેમ ન હોય પણ આ ટ્રિક અજમાવવાથી તમને સેકન્ડોની અંદર ઊંઘ આવી જશે. એનું કહેવું છે કે કાંડાની ઉપર 2-3 મિનિટ માટે સર્ક્યુલેશન મોશનમાં મસાજ કરવાથી ફટાફટ નિંદર આવી જાય છે.

Sleepless woman suffering from insomnia, sleep apnea or stress. Tired and exhausted lady. Headache or migraine. Awake in the middle of the night. Frustrated person with problem. Alarm clock with time.

જણાવી દઈએ કે હાથના કાંડાની અંદર એક પ્લસ એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે. જો એ જગ્યા પર તમે હળવા હાથે મસાજ કરો અથવા દબાવોતો તમારો મગજ શાંત થઈ જાય છે અને સ્ટ્રેસ ઓછું થઈ જાય છે. ટ્રેડિશનલ ચાઈનીજ મેડિસિનમાં આ હાથના કાંડાના એ ભાગને શેન મેન કહેવાય છે. વર્ષ 2010 અને 2015 માં થયેલ સ્ટડીમાં પણ આ ટ્રિક અજમાવવામાં આવેલ હતી અને તેનું ઘણું સકારાત્મક પરિણામ પણ આવ્યું હતું.

- Advertisement -

જે લોકોને દિવસભરના થાક પછી પણ રાત્રે નિંદર આવવામાં સમસ્યા થતી હતી અથવા જે લોકો સ્લીપ ડિસઓર્ડર જેવી સમસ્યાથી પીડાઈ રહ્યા હતા એમને આ ટ્રિકથી ઘણી રાહત મળી રહી હતી. સાથે જ સારી નિંદરની ગુણવતા પણ મળતી હતી. જો કે આ સ્ટડી હજુ ઘણા નાના લેવલ પર કરવામાં આવી છે એટલે જે લોકો ઇંસોમનિયાની બીમારીથી પીડિત છે એમના પર આ ટ્રિક કામ કરે છે કે નહીં એ શોધ કરવાની બાકી છે.

You Might Also Like

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

આ ટિપ્સ અપનાવવાથી 80%નું હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે

હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા

TAGGED: SLEEP
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જુલાઇ સુધીમાં આ રાશિના લોકોને મળશે સારા સમાચાર! ધન-વૈભવની વર્ષા થશે
Next Article આ OTT કંપનીએ બીજી વખત કરી કર્મચારીઓની હાકલપટ્ટી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ધંધા માટે વ્યાજે લીધેલા 85 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરી ધમકી આપતાં વ્યાજખોરો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
તા. 11થી 13 સુધી રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન
શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના પ્રકરણમાં પીડિત મહિલાને અન્યાય?
ઑનલાઇન વીમામાં 82% ગ્રાહકો સાથે ફ્રોડ
સાતલપુર: હાજીપીરથી દર્શન કરી પરત ફરતાં પરિવારને કાળ ભેટ્યો; ટેન્કરની ટક્કરે એક જ પરિવારના 4ના મોત
‘ખાસ-ખબર કપ-2026’માં રોમાંચની રફતાર: ત્રીજા દિવસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને થ્રિલિંગ મુકાબલા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
લાઇફ સ્ટાઇલ

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
લાઇફ સ્ટાઇલ

1 જાન્યુઆરી, 2026થી મોટા ફેરફારો: 8મું પગાર પંચ, LPGના ભાવમાં ઘટાડો, નવા ટેક્સ અને PAN નિયમો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?