By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    3 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    3 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    3 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    3 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    3 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    3 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    4 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    4 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    3 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    4 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    5 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    6 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફિલ્મના સેન્સરમાં મોડા પડો તો તત્કાલના નામે 90.000 ભરો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ફિલ્મના સેન્સરમાં મોડા પડો તો તત્કાલના નામે 90.000 ભરો
Author

ફિલ્મના સેન્સરમાં મોડા પડો તો તત્કાલના નામે 90.000 ભરો

Khaskhabar Editor
Last updated: 2024/12/28 at 4:08 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

અભિલાષ ઘોડા

વિવિધ વિષય વસ્તુ વાળી ગુજરાતી ફિલ્મો ગત વર્ષ માં કુલ 104 બની. આવનારા દિવસોમાં આ આંકડો વધવાની પુરી શક્યતાઓ છે. આ જ રીતે રાજસ્થાન ફિલ્મ ઉદ્યોગ પણ ધમધમી રહ્યો છે. આ પરિસ્થિતિઓ જોતા ભારત સરકારનું માહિતી અને પ્રસારણ મંત્રાલય, કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ નું એક યુનીટ ગુજરાતના અમદાવાદ માં ખોલે તે તરફ સમગ્ર ફિલ્મ ફ્રેટરનીટી ની નજર છે.
ફિલ્મ ફ્રેટરનીટી દ્વારા આ માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.

- Advertisement -

જો ઈઇઋઈ ની એક બ્રાન્ચ અમદાવાદ માં શરૂ થાય તો ગુજરાત અને રાજસ્થાન ના અઢળક નિર્માતાઓ ના મુંબઈ ના ધક્કા અને ખર્ચાઓ બચી જાય. છેલ્લી માહીતી મુજબ હવે તત્કાલ ના નામે વધારાના 90.000/- છેલ્લી મીનીટે સેન્સર માટે ટળવળતા નિર્માતાઓ પાસે ભરાવી દુકાળમાં અધીક માસ જેવી સ્થીતી ઉભી કરવામાં આવી છે. ફિલ્મ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હવે ગુજરાતમાં છે જ. રાજ્ય ના પ્રવાસન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલ સિનેમેટીક ટુરિઝમ પોલીસી અંતર્ગત અનેક ફિલ્મો બની રહી છે. ફિલ્મ બનાવવા માટે જરૂરી સ્ટુડીયો, સાધનો, ટેક્નિકલ સ્ટાફ, અને સૌથી અગત્યના ફિલ્મ ના લોકેશન્સ પણ ગુજરાતમાં સરળતાથી ઉપલબ્ધ છે. સિનેમેટિક ટુરિઝમ અંતર્ગત શરૂ કરવામાં આવેલ સિંગલ વિન્ડો પરમીશન પણ ઉત્તમ રીતે કામ કરે છે. આ તમામ પરિસ્થિતિઓ જોતા હવે માત્ર સેન્સર માટે જ મુંબઇ વારંવાર ધક્કા કરવા પડે છે. ફ્લાઇટ કે ટ્રેનના ભાડા, હોટલ, ખાણી – પીણી અને મુંબઇ નું લોકલ ટ્રાન્સપોર્ટેશન અને લટકામાં તત્કાલ ના નામે 90.000 રૂપીયાનો નવો બોજ !!!! વગેરે ગણીએ તો આ કારણ વગરનું આર્થિક ભારણ ફિલ્મ પર આવે છે. અને માટે જ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ નું એક યુનીટ સ્થાપવામાં આવે તો ગુજરાતી અને રાજસ્થાની ફિલ્મ ફ્રેટરનીટી ને ખુબ મોટી સરળતા ઉભી થઇ શકે તેમ છે.

આ અંગે કેન્દ્રીય નેતૃત્વ પાસે લેખિત માં પણ અનેક વખત માંગણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ સુંદર જાહેરાત થાય તેની રાહ ગુજરાત અને રાજસ્થાન ફિલ્મ ફ્રેટરનીટી જોઈ રહ્યું છે.

2024માં ગુજરાતી ફિલ્મનો આંકડો પહોંચ્યો 104

- Advertisement -

વારાણસી, કોલકત્તા અને જુનાગઢના અદભુત લોકેશન્સ પર શુટ થયેલી ગુજરાતી ફિલ્મ કાશી-રાઘવ આગામી 3 જાન્યુઆરીએ રીલિઝ થશે

ગુજરાતી ફિલ્મોના વિષય અને માવજતને લઇને સોશિયલ મીડીયા પર મજાક ઉડાવતા કેટલાક લોકોને સણસણતો જવાબ આપવા ’કાશી રાઘવ’ નામની ગુજરાતી ફિલ્મ આગામી 3 જાન્યુઆરીથી મુંબઇ સહીત ગુજરાતના થીએટરોમાં આવી રહી છે.

વારાણસી, કોલકત્તા અને સૌરાષ્ટ્ર ના જુનાગઢ આસપાસ ના સુંદર લોકેશન્સ પર શુટ થયેલી આ ફિલ્મ સાવ નવા અને નાજુક વિષય સાથે તૈયાર કરવામાં આવી છે. મુળ એડ ફિલ્મોમાં કાબેલ એવા ધૃવ ગોસ્વામી દિગ્દર્શિત આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મ માં એક સેક્ધડ પણ પ્રેક્ષકને પડદા પરથી આંખ હટાવવાની ઇચ્છા ન થાય તે રીતે આ ફિલ્મ ની માવજત કરવામાં આવી છે. આ ફિલ્મ ના કાસ્ટિંગ ની જવાબદારી જાણીતા કાસ્ટિંગ ડાયરેક્ટર અવની સોની એ સંભાળી છે. જાણીતી અભિનેત્રી દિક્ષા જોષી અને અભિનેતા જયેશ મોરે સહીત તમામ કલાકારોએ આ ફિલ્મ માં પોતપોતાના પાત્રો દમદાર રીતે નિભાવ્યા છે. નયનરમ્ય લોકેશન્સ અને મજબુત સંગીત સાથે તૈયાર થયેલી આ ફિલ્મ ના નિર્માતા છે ધનપાલ શાહ.

સ્કિલ ડેવલોપમેન્ટના સુંદર વિષય સાથે ગઇકાલે રીલિઝ થઇ ફિલ્મ ’ભૂમિ’
એક નાના ગામના નાના તળાવમાં ડુબકી મારી મારીને તરતા શીખેલી એક ગ્રામીણ યુવતી આંતરરાષ્ટ્રીય સ્વિમીંગ ચેમ્પિયન કેવી રીતે બની તેવા રોમાંચક અને મહીલા સશક્તિકરણ ના વિષય પર તૈયાર થયેલી ગુજરાતી ફિલ્મ ’ભૂમિ’ ગઇકાલે રીલિઝ થઇ ચુકી છે. પાત્ર, રોલ નંબર 56, પોપટ, મુક્તિઘર જેવા સુંદર વિષય સાથે ફિલ્મો આપનાર, લેખક – દિગ્દર્શક ભાવિન ત્રીવેદી ફરી એક વખત સાવ જુદા વિષયની ફિલ્મ ’ભૂમિ’ લઈ ને ગઇકાલથી ગુજરાતી સિનેમાના પડદે આવી ગયા છે. રાગી જાની જેવા સિદ્ધહસ્ત કલાકાર સહીત જ્હાનવી સોનેજી જેવી અભિનેત્રીએ તેમના પાત્રને જીવંત કર્યું છે. આ ગુજરાતી ફિલ્મ સિનેમાઘરો માં જઇને જરૂર જોજો.

 

You Might Also Like

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

ઉઘરાણીમાં ફસાયેલા નાણાંની કાયદેસર વસૂલાત

કાળી ધોળી રંગાવલ્લી

TAGGED: CENSORBOARD, movie
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘બ્લેક સપ્ટેમ્બર 1970’: જ્યારે “પાકિસ્તાની જનરલ ઝીયા ઉલ હકે પૈસા માટે 25000 પેલેસ્ટાઇનીઓને મારી નાખ્યાં
Next Article તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામની સરકારી શાળાના 40 બાળકોને સ્થળ ઉપર જાતિના પ્રમાણપત્રો એનાયત થયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Shailesh Sagpariya

આંતરિક સુંદરતા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Hemadri Acharya Dave

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?