By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 minutes ago
    યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન
    11 minutes ago
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    24 hours ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    2 days ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
    16 minutes ago
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    21 hours ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    21 hours ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    22 hours ago
    ‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    24 hours ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    5 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    8 minutes ago
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    5 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    6 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈન્ટરનેટ આર્કાઈવ પર ભયાનક સાયબર એટેક: હેકર્સે 31 મિલિયન યુઝર્સના પાસવર્ડ ચોરી લીધા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઈન્ટરનેટ આર્કાઈવ પર ભયાનક સાયબર એટેક: હેકર્સે 31 મિલિયન યુઝર્સના પાસવર્ડ ચોરી લીધા
રાષ્ટ્રીય

ઈન્ટરનેટ આર્કાઈવ પર ભયાનક સાયબર એટેક: હેકર્સે 31 મિલિયન યુઝર્સના પાસવર્ડ ચોરી લીધા

Khaskhabar Editor
Last updated: 2024/10/11 at 12:13 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

એક પેલેસ્ટાઇન સમર્થક હેક્ટિવ્સિટે ઈન્ટરનેટ આર્કાઈવ પર મોટા સાઇબર એટેકની જવાબદારી લીધી છે, જેમાં 31 મિલિયન યુઝર્સના પર્સનલ ડેટાને જાહેર કરવામાં આવ્યા છે. આ એટેકમાં ઈમેલ એડ્રેસ, સ્ક્રીન નામ અને એન્ક્રિપ્ટેડ પાસવર્ડ સાથે ચેડાં કરવામાં આવ્યા હતાં, જેના કારણે સાઇબર સુરક્ષા નિષ્ણાંતોએ યુઝર્સને તુરંત પોતાનો પાસવર્ડ બદલવાનો આગ્રહ કર્યો છે. આ ખુલાસાએ ડેટા પ્રાઇવેસી અને લોકપ્રિય ડિજીટલ લાઇબ્રેરીની સુરક્ષા વિશે ચિંતા ઉભી કરી છે, જે પોતાની વેબેક મશીન માટે પ્રસિદ્ધ છે.

9 ઓક્ટોબરે સામે આવેલા આ સાઈબર એટેકમાં ઈન્ટરનેટઆર્કાઈવની વેબસાઇટ પર જાવાસ્ક્રિપ્ટ (JS) લાઇબ્રેરીનું શોષણ કર્યાં બાદ લાખો યુઝર્સની વિગતો સામે આવી છે. સાઇટ પર એક પૉપ-અપ સંદેશે લોકોને ચેતવણી આપી, જેમાં કહેવામાં આવ્યું, ‘શું તમને પણ એવું લાગે છે કે, ઈન્ટરનેટ આર્કાઈવ સ્ટિક પર ચાલે છે અને સતત એક ભયાનક સુરક્ષા ઉલ્લંઘનનો સામનો કરવાના કગાર પર છે? આ થયું છે. HIBP પર તમારામાંથી 31 મિલિયન લોકોને જુઓ.’ આ સંદેશ ‘હેવ આઈ બીન પ્વોન્ડ’ (HIBP) સર્વિસનો સંદર્ભ આપે છે, જે યુઝર્સને એ નિર્ધારિત કરવામાં મદદ કરે છે કે શું તેમના ડેટા સાથે પણ ચેડાં કરવામાં આવ્યા છે.

- Advertisement -

31 મિલિયન લોકોના ડેટા ચોરાયા

સાઈબર સુરક્ષા નિષ્ણાંતો સાથે શેર કરવામાં આવેલા આ ડેટાબેઝમાં 31 મિલિયન ઇમેલ એડ્રેસ, સ્ક્રીન નામ, પાસવર્ડ અને અન્ય ઇન્ટરનલ ડેટાનો પણ સમાવેશ થાય છે. હેવ આઈ બીન પ્વૉન્ડના સંસ્થાપક ટ્રૉય હન્ટે હુમલાવરો પાસેથી 6.4 જીબી ડેટાબેઝ ફાઇલ પરત મેળવ્યાની પુષ્ટિ કરી છે.

ઈન્ટરનેટ આર્કાઈવે આપ્યો જવાબ

- Advertisement -

ઈન્ટરનેટ આર્કાઈવના સંસ્થાપક બ્રૂસ્ટર કાહલેએ પ્લેટફોર્મને અસર કરતાં ઉલ્લંઘન અને ચાલુ ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ (DDoS)નો સ્વીકાર કર્યો છે. એક્સ પર એક પોસ્ટમાં કાહલેએ કહ્યું, ‘અમે શું જાણીએ છીએ? DDOS હુમલાને હાલ ટાળી દીધો છે. JS લાઇબ્રેરી દ્વારા અમારી વેબસાઇટને ખરાબ કરવા, યુઝર્સના નામ/ઈમેલ/સૉલ્ટેડ-એન્ક્રિપ્ટેડ પાસવર્ડનું ઉલ્લંઘન થયું હતું. અમે શું કર્યુંઃ લાઇબ્રેરીને અક્ષમ કરી, સિસ્ટમને સાફ કરી, સુરક્ષાને અપગ્રેડ કરી, જેમ-જેમ અમને જાણ થશે અમે વિવિધ જાણકારીને શેર કરીશું.’

હુમલાને અટકાવવાના પ્રારંભિક પ્રયાસો છતાં, ઈન્ટરનેટ આર્કાઈવની વેબસાઈટ, archive.org અને તેનું વેબેક મશીન સમયાંતરે અપ્રાપ્ય હોય છે. સંસ્થા સિસ્ટમ્સને સ્ક્રબ કરી રહી છે અને ઉલ્લંઘનના પ્રતિભાવ તરીકે સુરક્ષાને અપગ્રેડ કરી રહી છે.

SN_BlackMeta એ લીધી જવાબદારી

“SN_BlackMeta”  એકાઉન્ટે ડેટા ઉલ્લંઘન અને DDOS હુમલા બંનેની જવાબદારી લીધી છે. જેના કારણે ઈન્ટરનેટ આર્કાઈવ ઘણીવાર ઓફલાઇન થઈ જાય છે. તેઓએ કહ્યું કે, અમારૂ અભિયાન પાંચ કલાક સુધી ચાલ્યું અને અમે ખૂબ જ સફળ હુમલો કરી રહ્યાં હતાં. એક્સ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો કે, ‘ઈન્ટરનેટ આર્કાઈવ પર ભયાનક હુમલો થયો છે અને થઈ રહ્યો છે. અમે છેલ્લાં પાંચ કલાકથી ઘણા સફળ હુમલા કરી રહ્યાં છીએ અને હજું સુધી તેમની તમામ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ છે.

SN_BlackMetaને પહેલાં પણ મધ્ય પૂર્વી નાણાંકીય સંસ્થાઓ પર હુમલો કર્યો હતો અને પેલેસ્ટાઇન સમર્થક હેકટિવિસ્ટ આંદોલન સાથે જોડાયેલો છે.

આ પોસ્ટ સાથે જોડાયેલા એક સાર્વજનિક નોટમાં સંદર્ભ જોડતા કહ્યું કે, ‘આ સમૂહનો દાવો છે કે, તેઓએ ઈન્ટરનેટ આર્કાઈવને હટાવી દીધું કારણકે તે, ‘અમેરિકાનું છે… જે ઈઝરાયેલનું સમર્થન કરે છે. જે હકીકત નથી. આર્કાઈવ અમેરિકાની સરકાર નથી. આ એક બિન-લાભકારી સંસ્થા છે, જેમાં પેલેસ્ટાઈન વિશેના ઘણા સંસાધનો શામેલ છે જે આ હુમલાને કારણે અમે હવે ઍક્સેસ કરી શકતા નથી.’

You Might Also Like

ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના

RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે

કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર

રાજ્યસભામાં 59 સાંસદને વિદાય

‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું

TAGGED: Horrific Cyber ​​Attack, Internet Archive
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત, ભારત લાવવામાં આવશે
Next Article ફલોરીડામાં 257 કિ.મી.ની ઝડપે મિલ્ટન વાવાઝોડુ ત્રાટકયુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન
ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
કોડિનારમાં ટ્રાફિક પોલસની સઘન ઝુંબેશ: પૂરઝડપે-હેલમેટ વગર વાહન ચલાવનાર સહિત 99 સામે કાર્યવાહી: 25 હજારથી વધુનો દંડ વસૂલાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાષ્ટ્રીય

RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?