વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી છે.
ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રના લગભગ દરેક શહેરમાં ગણેશ ચતુર્થી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો 10 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કરે છે અને દરેક વ્યક્તિ પોતાના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની માંગ કરે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરે દેશભરમાં ઉજવવામાં આવશે.
- Advertisement -
देशभर के मेरे परिवारजनों को गणेश चतुर्थी की मंगलकामनाएं। विघ्नहर्ता-विनायक की उपासना से जुड़ा यह पावन उत्सव आप सभी के जीवन में सौभाग्य, सफलता और संपन्नता लेकर आए। गणपति बाप्पा मोरया! pic.twitter.com/h3u3ltDcVH
— Narendra Modi (@narendramodi) September 19, 2023

વડાપ્રધાન મોદીએ એકસ-પર પોષ્ટ કરતા લખ્યુ કે, દેશભરમાં મારા પરિવારજનોને ગણેશ ચતુર્થીની મંગલ કામના વિધ્નહર્તા-વિનાયકની ઉપાસના સાથે જોડાયેલા આ પાવન ઉત્સવ આપ સૌના જીવનમાં સૌભાગ્ય-સફળતા અને સંપન્નતા લઈને આવે- ગણપતિ બાપા મોરીયા….