– સુપ્રિમ કોર્ટએ હાલમાં કોઇ સુનાવણી કરવા પર મનાઇ ફરમાવી
વારાણસી જ્ઞાનવાપી મસ્જિદને લઇને સર્વનું કામ કાલથી શરૂ થશે. મુસ્લિમ પક્ષની સાથે વારણસીના જિલ્લાધિકારી કૌશલ રાજ શર્માની મીટિંગ પછી જણાવવમાં આવ્યું કે, કાલથી સર્વ કમિશનની કાર્યવાહી એડવોકેટ કમિશ્નરના દ્વારા કરવામાં આવશે, જેને લઇે બધા પક્ષના લોકો સાથે બેઠક થઇ છે અને શાગંતિ વ્યવસ્થા બનાવી રાખવાની અપિલ કરી છે.
- Advertisement -
વારાણસી જ્ઞાનવાપી કેસ હવે સુપ્રિમ કોર્ટ પહોંચ્યો છે. આ કેસને લઇને સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. ત્યાર પછી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એનવી રમન્નાએ કહ્યું કે, તેઓ આ કેસને સંભાળશે. અંજુમન એ ઇંતેજામિયા મસ્જિદ વારાણસીની પ્રબંધન સમિતિએ વારાણસી કોર્ટની તરફથી આદેશ કરેલ કાશી વિશ્વનાથ મંદિર- જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સર્વક્ષણ પર પ્રતિબંધ લગાવવા માટે સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.
સિનિયર એડવોકેટ હુજેફા અહમદીએ કહ્યું કે, અમને તાત્કાલિક સુનાવણીની જરૂર છે, કારણકે સર્વક્ષણનો આદેશ આપવામાં આવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદના વિવદ પર cjiની અગુઆઇવાળી પીઠની સામે વારણસીની નીચેની અદાલતના નિર્ણય પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે.
અંજુમન ઇંતઝામિયાં મસાજિદ કમિટીની તરફથી હુજૈફા અહમદીએ cjiના સામે કહ્યું કે, આજે નીચેની અદાલતના નિર્ણય પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જેના માટે આ કેસમાં આજે જ સાંભળવામાં આવે. ઓછામાં ઓછા કેસો પર યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ જાહેર કર્યો. ત્યાર પછા cji રમન્નાએ કહ્યું કે, હજુ અમે પેપર જોયા નથી. પેપર જોયા વગર અમે કોઇ આદેશ જાહેર કરી શકીએ નહી. સુપ્રિમ કોર્ટએ હાલમાં જે સ્થિતિ છે તે ચાલુ રાખવાનો આદેશ આપવાની મનાઇ ફરમાવી દીધી. જો કે સુપ્રિમ કોર્ટ આ બાબતે જલ્દી કોઅ સુનાવણી કરવા માટે તૈયાર નથી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વ અને એડવોકેટ કમિશ્નર અજય કુમાર મિશ્નાને હટાવવાને લઇને અરજી દાખલ કરવામાં આવી છે. વારાણસી કોર્ટમાં આ સુનાવણીના નિર્ણયને ધ્યાનમાં રાખતા કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યું છે. ફક્ત પક્ષકારો જ કોર્ટમાં હાજર છે તેમની જ હાજરીમાં નિર્ણય સંભળાવવામાં આવશે. વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને કોર્ટએ પોતાનો નિર્ણય સંભળાવ્યો. કોર્ટએ કહ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદના સર્વ માટે નિયુક્ત કરવામાં આવેલા એડવોકેટ કમિશ્નર અજય કુમાર મિશ્રાને હટાવવા માટે કોર્ટએ મનાઇ કરી દીધી છે. અદાલતે કોર્ટ કમિશનર અજય મિશ્રા સિવાય વિશઆલ કુમાર સિંહ અને અજય સિંહને પણ કોર્ટ કમિશનર બનાવ્યા છે. એ બંન્ને લોકો કે તેમાંથી કોઇ એક આ સર્વમાં હાજર રહેશે. સાથે જ કોર્ટએ જ્ઞાનવાપી મસ્જિદના સર્વ 17 મે પહેલા કરવવા આદેશ આપ્યો છે. કોર્ટએ 17 મે ના સર્વની બીજી રિપોર્ટ આપવા કહ્યું છે.