મેઘાલયમાં 60 વિધાનસભા સીટ માટે 27 ફેબ્રુઆરીના રોજ ચુંટણી થશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નાગાલેન્ડના દીમાપુરમાં ચુંટણી રેલી કરી અને કોંગ્રેસની પોલ ખોલી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નોર્થ ઇસ્ટ માટે કોંગ્રેસ અને તેમના સહયોગીઓની પોલિસી રહી છે- વોટ મેળવો અને ભૂલી જાઓ. કોંગ્રેસના દિલ્હીના નેતા નાગાલેન્ડની તરફ જોતા પણ નથી. કોંગ્રેસ અને તેના સહયોગી સરકારને પોતાની રાજનીતિમાં નાગાલેન્ડની સ્થિરતા અને સમૃદ્ધિને ઓછું મહત્વ આપતા નથી. નાગાલેન્ડની સાંસ્કૃતિક વિવિધતાથી હું હંમેશા પ્રભાવિત રહ્યો છું. નાગાલેન્ડમાં વિકાસ અને વિશ્વાસની લહેર ચાલી રહી છે. જ્યાં BJP-NDPP સરકાર માટે આ સમર્થન આજે એટલા માટે છે કારણકે તેઓ નોર્થ ઇશ્ટના ઝડપી વિકાસનો સંકલ્પ લઇને દિવસ-રાત કામ કરે છે. નાગાલેન્ડની જનતા સાથે એક સિક્રેટ શેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકારના પૈસા લોકો સુધી નહીં, પરંતુ ભ્રષ્ટાચારી પાર્ટીઓની તિજોરીમાં પહોંચતા હતા.
- Advertisement -
NDA सरकार 'सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास' के मंत्र पर आगे बढ़ रही है। हम गरीबों, आदिवासियों और महिलाओं के विकास पर बहुत अधिक फोकस कर रहे हैं और इसीलिए हमारी हर योजना में इन वर्गों को प्राथमिकता दी जा रही है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/S3tJaBvpwE
— ANI_HindiNews (@AHindinews) February 24, 2023
- Advertisement -
નાગાલેન્ડ વિધાનસભા માટે 27 ફેબ્રુઆરીના થશે વોટિંગ
નાગાલેન્ડ વિધાનસભાની 60 સીટ છે. ભારતીય જનતા પાર્ટીએ એક સીટ પર નિર્વિરોધ જીત પ્રાપ્ત કરી છે. તેઓ નાગાલેન્ડ રાજ્યમાં 27 ફેબ્રુઆરીના 59 સીટો માટે વોટિંગ થશે. નાગાલેન્ડમાં કુલ 13.09 લાખ મતદાન છે. નાગાલેન્ડ વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ 12 માર્ચના પૂર્ણ થશે અને તે સમય પહેલા નવી વિધાનસભા બનાવવામાં આવશે. નાગાલેન્ડ વિધાનસભાની મતગણતરી 2 માર્ચના થશે. નાગાલેન્ડમાં એનડીપીપી-ભાજપા ગઠબંધન ચુંટણી લડી રહ્યું છે.
Congress leaders in Delhi never looked towards Nagaland, and never gave importance to stability and prosperity in the state. Congress always ran the Nagaland govt on remote control from Delhi. From Delhi to Dimapur, Congress indulged in familial politics: PM Modi in Nagaland pic.twitter.com/Yq6nG1xvNK
— ANI (@ANI) February 24, 2023
દિલ્હીથી લઇને દિમાપુર સુધી પરિવારવાદ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસની નાગાલેન્ડની સરકારને દિલ્હીથી રિમોટ કંટ્રોલથી ચલાવે છે. દિલ્હીથી લઇને દિમાપુર તક તેમણે પરિવારવાદને જ પ્રાથમિકતા આપી હતી, પરંતુ તમારી સરકારને સમગ્ર નોર્થ-ઇસ્ટ માટે દિલ્હીની સરકારની વિચારધારાને બદલી શકાય છે. કોંગ્રેસના નોર્થ-ઇસ્ટને એટીએમ માન્યું હતું. પરંતુ અમારા માટે તો અષ્ટ લક્ષ્મી છે.