કોરોનાના કેસ વધતા વેપારીઓ દ્વારા 5 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યુ

8 દિવસ માં 10 કોરોના ના કેસ આવતા આજ થી 5 દિવસ સુધી કોલીથડ ગામ સ્વૈચ્છિક લોક ડાઉન રહેશે