ઓપરેશન સિંદૂર ને પગલે ગીર સોમનાથ જિલ્લો દરિયાઈ વિસ્તારમાં આવેલ હોય જેને પગલે ચેકીંગ વધારી દેવામાં આવ્યું છે.ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર તેમજ કોસ્ટ ગાર્ડ સાથે દરિયાઈ બોટોની પણ ચેકીંગ હાથ ધરવામાં આવી છે.દરમિયાન જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ ખોટી અફવાઓમાં આવવું નહીં કે અફવાઓ ફેલાવવી નહીં તેમજ શંકાસ્પદ વ્યક્તિ કે ઘટના જણાઈ તો તાત્કાલિક 112 નંબર પણ જાણ કરવી જેથી કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગીર સોમનાથ પોલીસે સોમનાથ મંદિર સહિત વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધર્યું

Follow US
Find US on Social Medias


