By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન સાથે યુદ્ધમાં ઈઝરાયેલ દરરોજ 6 હજાર કરોડનો ખર્ચ કરે છે
    6 minutes ago
    કંબોડિયન નેતા સાથે લીક થયેલા કોલથી થાઈલેન્ડના પીએમ રાજકીય તોફાનમાં કેવી રીતે ફસાઈ ગયા?
    20 minutes ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ‘લશ્કરી હસ્તક્ષેપ’ અંગે રશિયાએ અમેરિકાને ચેતવણી આપી
    37 minutes ago
    ઇઝરાયલમાં માઇક્રોસોફ્ટ ઑફિસ પાસે ઇરાની મિસાઇલ ખાબકી
    20 hours ago
    ટ્રમ્પે યુક્રેનની જેમ ઈઝરાયલને પણ લોલીપોપ આપી!
    20 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આજે દુનિયામાં અશાંતિ છે ત્યારે યોગ શાંતિની દિશા આપે છે: પ્રધાનમંત્રી મોદી
    1 hour ago
    ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા
    20 hours ago
    ઓપરેશન સિંદૂર સામે સવાલ ઊઠાવનારા ગદ્દાર, રાહુલ ગાંધી પાકિસ્તાનના એજન્ટ: એકનાથ શિંદે
    20 hours ago
    લાગણી દુભાય એટલે સ્ટેન્ડ અપ કોમેડી કે ફિલ્મ દર્શાવવાનું બંધ ન કરાય: સુપ્રીમ
    20 hours ago
    વિશ્વમાં રોકાણ માટે એકમાત્ર ભારત સૌથી સુરક્ષિત – શ્રેષ્ઠ : અમિત શાહ
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    2 days ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    3 days ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    4 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    5 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    2 days ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    3 days ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    4 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    7 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    24 hours ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    2 weeks ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતમાં પહેલીવાર ‘બેતાલા’માંથી મુક્તિ મળે એવા આઈ ડ્રોપને મંજૂરી, કિંમત ફક્ત 350 રૂપિયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતમાં પહેલીવાર ‘બેતાલા’માંથી મુક્તિ મળે એવા આઈ ડ્રોપને મંજૂરી, કિંમત ફક્ત 350 રૂપિયા
રાષ્ટ્રીય

ભારતમાં પહેલીવાર ‘બેતાલા’માંથી મુક્તિ મળે એવા આઈ ડ્રોપને મંજૂરી, કિંમત ફક્ત 350 રૂપિયા

Khaskhabar Editor
Last updated: 2024/09/04 at 5:55 PM
Khaskhabar Editor 10 months ago
Share
4 Min Read
SHARE

ઓક્ટોબર 2024ના પ્રથમ સપ્તાહથી દેશભરની તમામ ફાર્મસીઓમાં ‘પ્રેસ્વુ’ ઉપલબ્ધ થશે, 40થી વધુ વયની વ્યક્તિઓમાં હળવાથી મધ્યમ પ્રકારના પ્રેસ્બાયોપિયાની સારવાર માટે આ દવા વપરાશે

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4

- Advertisement -

દૃષ્ટિ નબળી હોય તેમને વાંચનમાં તકલીફ પડતી હોય છે. ચશ્મા પહેર્યા વિના વાંચવું એમના માટે અશક્ય બની જતું હોય છે. ‘પ્રેસ્બાયોપિયા’ નામની ખાસ કરીને મોટી વયે થતી આ સમસ્યાનું નિવારણ કરી આપે એવી એક દવાને તાજેતરમાં ભારતમાં વેચાણ માટે મંજૂરી આપવામાં આવી છે. ચાલો, જાણીએ એ દવા વિશે.પ્રેસ્બાયોપિયા એ વય-સંબંધિત સ્થિતિ છે, જેમાં વ્યક્તિ માટે વસ્તુઓને નજીકથી જોવાનું મુશ્કેલ બનતું હોય છે. સામાન્ય રીતે 40 ના દાયકાના મધ્યમાં આ સ્થિતિ સર્જાવાનું શરૂ થતું હોય છે. ઉંમર વધતાં આંખના લેન્સ સખત થઈ જતા હોવાથી એની લવચીકતા ઓછી થઈ જતી હોય છે, જેના કારણે નજીકની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અઘરું બની જતું હોય છે. આ સ્થિતિને ‘પ્રેસ્બાયોપિયા’ કહેવાય છે. બે વર્ષના વિચાર-વિમર્શ પછી તાજેતરમાં ભારતની ‘ડ્રગ રેગ્યુલેટરી એજન્સી’(દવા નિયમનકારી એજન્સી)એ ચશ્માની જરૂરિયાતમાંથી મુક્તિ આપે એવી દવાને મંજૂરી આપી છે. આ એક આઇ-ડ્રોપ (આંખમાં નાંખવાના ટીપાં) છે. મુંબઈ સ્થિત ‘એન્ટોડ ફાર્માસ્યુટિકલ્સ’ દ્વારા વિકસાવવામાં આવેલા આ આઇ-ડ્રોપનું નામ છે ‘પ્રેસ્વુ’ (ઙયિતટી).

‘પ્રેસ્વુ’ પિલોકાર્પિનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પિલોકાર્પિન ચેતાતંત્રમાં ઉત્તેજના લાવીને એની કાર્યક્ષમતામાં વધારો કરે છે. ‘પ્રેસ્વુ’ આંખની કીકીના કદને ઘટાડીને પ્રેસ્બાયોપિયાની સારવાર કરે છે, જેનાથી વસ્તુઓને નજીકથી જોવાની ક્ષમતામાં વધારો થાય છે. આ એક બિન-સર્જિકલ ઉપાય હોવાથી એનો વપરાશ કરવો સરળ છે. એક સમયે ‘પ્રેસ્વુ’નું ફક્ત એક ટીપું આંખમાં મૂકવાનું હોય છે. 15 મિનિટમાં એ અસર કરવાનું શરૂ કરે છે. એની અસર છ કલાક સુધી ચાલે છે. જો પહેલું ટીપું મૂક્યા બાદ ત્રણથી છ કલાકની અંદર બીજું ટીપું મૂકી દેવામાં આવે તો દવાની અસર વધુ લાંબા સમય સુધી ચાલતી હોય છે. ભારતમાં આ પ્રકારની આ પહેલી જ દવા છે. વિદેશોમાં આવી દવાઓ ઘણા સમયથી મળે છે. ભારતમાં બનતી ‘પ્રેસ્વુ’ ઓલરેડી 60 થી વધુ દેશોમાં નિકાસ કરાય છે.

પ્રેસ્બાયોપિયા માટે વિદેશમાં મળતી દવાઓ ભારતીય આંખો માટે એટલી ઉપકારક નથી હોતી એટલે ‘પ્રેસ્વુ’ને ખાસ ભારતીય આંખો પર પરીક્ષણ કરીને બનાવવામાં આવી છે. ભારતીય આંખો અને કોકેશિયન આંખો (યુરોપ-અમેરિકાના ગોરી ચામડીધારી લોકોની આંખો) વચ્ચે ફરક હોય છે, માટે ‘પ્રેસ્વુ’ એ મુદ્દાને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે. સમગ્ર ભારતના દસ અલગઅલગ સ્થળોએ 250 થી વધુ લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કર્યા બાદ એના પરિણામ હકારાત્મક મળતાં આ દવાને મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -

પ્રેસ્બાયોપિયાની તકલીફ અનુભવનારાઓ માટે અત્યાર સુધી ચશ્માનો ઉપયોગ કરવો, કોન્ટેક્ટ લેન્સ પહેરવા અથવા તો સર્જરી કરાવીને આ સ્થિતિમાંથી મુક્તિ મેળવવા જેવા વિકલ્પો ઉપલબ્ધ હતા. હવે આ બધાં વિકલ્પોની છુટ્ટી કરી દે એવી દવા રૂપે ‘પ્રેસ્વુ’ હાજર થઈ ગઈ છે. ઓક્ટોબર 2024ના પ્રથમ સપ્તાહથી દેશભરની તમામ ફાર્મસીઓમાં ‘પ્રેસ્વુ’ ઉપલબ્ધ થશે. એની કિંમત હશે 350 રૂપિયા પ્રતિ બોટલ છે. 40 થી વધુ વયની વ્યક્તિઓમાં હળવાથી મધ્યમ પ્રકારના પ્રેસ્બાયોપિયાની સારવાર માટે આ દવા વપરાશે. ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી હશે તો જ આ દવા ખરીદી શકાશે. પ્રેસ્બાયોપિયાથી પીડિત લાખો ભારતીયો માટે આંખની આ દવા આવકારદાયક સાબિત થઈ શકે એમ છે.

You Might Also Like

આજે દુનિયામાં અશાંતિ છે ત્યારે યોગ શાંતિની દિશા આપે છે: પ્રધાનમંત્રી મોદી

ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા

ઓપરેશન સિંદૂર સામે સવાલ ઊઠાવનારા ગદ્દાર, રાહુલ ગાંધી પાકિસ્તાનના એજન્ટ: એકનાથ શિંદે

લાગણી દુભાય એટલે સ્ટેન્ડ અપ કોમેડી કે ફિલ્મ દર્શાવવાનું બંધ ન કરાય: સુપ્રીમ

વિશ્વમાં રોકાણ માટે એકમાત્ર ભારત સૌથી સુરક્ષિત – શ્રેષ્ઠ : અમિત શાહ

TAGGED: Betala, eye drop
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 12 જ્યોતિર્લિંગના ઉદ્ધારક, અહલ્યાબાઇ હોલકરની 300મી જન્મજયંતીએ સેમિનાર
Next Article પોરબંદરમાં A.S.I. અને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મેળવનાર કર્મીઓની રેન્ક સેરેમની યોજાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇરાન સાથે યુદ્ધમાં ઈઝરાયેલ દરરોજ 6 હજાર કરોડનો ખર્ચ કરે છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
કંબોડિયન નેતા સાથે લીક થયેલા કોલથી થાઈલેન્ડના પીએમ રાજકીય તોફાનમાં કેવી રીતે ફસાઈ ગયા?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ‘લશ્કરી હસ્તક્ષેપ’ અંગે રશિયાએ અમેરિકાને ચેતવણી આપી
વિશ્વ યોગ દિવસ 2025 : સ્વાથ્ય માટે યોગ તો કરો છો પણ, આ ભૂલ ક્યારેય પણ ન કરતાં
આજે દુનિયામાં અશાંતિ છે ત્યારે યોગ શાંતિની દિશા આપે છે: પ્રધાનમંત્રી મોદી
રેલનગરમાં નિર્માણધિન શરણમ હાઈટ્સ બિલ્ડિંગના 14મા માળેથી નીચે પટકાતા 3 વર્ષીય બાળકનું મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આજે દુનિયામાં અશાંતિ છે ત્યારે યોગ શાંતિની દિશા આપે છે: પ્રધાનમંત્રી મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર સામે સવાલ ઊઠાવનારા ગદ્દાર, રાહુલ ગાંધી પાકિસ્તાનના એજન્ટ: એકનાથ શિંદે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?