By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    5 hours ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    1 day ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    2 days ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    2 days ago
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુનિતા વિલિયમ્સનું અંતરિક્ષને અલવિદા!
    3 hours ago
    1 જ દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પના 5 ‘મોટા કાંડ’!
    3 hours ago
    જો આ ભૂલ કરી તો વાહન નહીં વેચી શકો, ફિટનેસ સર્ટિફિકેટ કે NOC પણ નહીં મળે! જાણો નિયમ
    5 hours ago
    પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં ખાબકતા રેસ્ક્યુ ઓપરેશન શરુ
    5 hours ago
    દુનિયામાં અબજોપતિઓની સંખ્યા વધી; રાજનીતિ પર પણ કબ્જો વધ્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    1 day ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    2 days ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    5 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    6 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    6 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિદ્યાર્થીના આધારકાર્ડમાં સુધારા જરૂરી તેથી APAAR IDની મુદ્દતમાં વધારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિદ્યાર્થીના આધારકાર્ડમાં સુધારા જરૂરી તેથી APAAR IDની મુદ્દતમાં વધારો
રાજકોટ

વિદ્યાર્થીના આધારકાર્ડમાં સુધારા જરૂરી તેથી APAAR IDની મુદ્દતમાં વધારો

Khaskhabar Editor
Last updated: 2025/02/05 at 4:45 PM
Khaskhabar Editor 12 months ago
Share
2 Min Read
SHARE

અપાર ID અને ડોક્યુમેન્ટમાં વિસંગતતા થઇ શકે છે: શિક્ષણમંત્રીને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

વિદ્યાર્થીઓના APAAR ID બનાવવાની મુદતમાં વધારો કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી ડો. કુબેર ડીંડોરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે હાલ શાળાઓમાં અપાર આઈડીની કામગીરી ચાલી રહે છે જેમાં આશરે 90% જેટલા વિદ્યાથીઓના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં સુધારા-વધારા કરવાની જરૂર છે પરંતુ છતાં શાળાઓમાં દબાણ કરીને અપાર આઈડીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં અપાર આઈડીની વિગતો અને વિદ્યાર્થીના આધારકાર્ડની વિગતોમાં વિસંગતતા થઇ શકે છે. જેથી શાળાઓમાં આધારકાર્ડમાં સુધારા કરવાની વધારાની કિટ ફાળવવા અને અપાર આઈડી જનરેટ કરવાની મુદ્દત વધારી આપવા માંગણી કરી છે.

- Advertisement -

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમીનકુમાર પટેલે શિક્ષણમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ રાજયની પ્રાથમિક શાળાઓમાં APAAR IDબનાવવાની કામગીરી ચાલુ છે. જે માટે જરૂરી ડોક્યુમેન્ટ વિદ્યાર્થીઓના આધારકાર્ડમાં વયપત્રક કે જન્મના પ્રમાણપત્ર મુજબ અટક, નામ, પિતાનું નામ કે જન્મતારીખ વિગેરેમાં 90% જેટલા વિદ્યાર્થીના આધારકાર્ડમાં સુધારા વધારાની જરૂર છે. તેમ છતાં વિવિધ જિલ્લા/તાલુકાઓમાં શાળાઓને દબાણ કરી ક્ષતિવાળા આધારકાર્ડ મુજબ ઞમશતય+ માં સુધારા કરાવી તે મુજબ 100% APAAR ID બનાવી દેવા મૌખિક સૂચના આપવામાં આવેલ છે. અમુક તાલુકા શાળા કે પે સેન્ટરમાં કેમ્પ યોજી કામ પૂર્ણ કરાવવામાં આવી રહ્યું છે. આવા APAAR ID જનરેટ થયેથી શાળાના વયપત્રક કે જન્મના પ્રમાણપત્ર સાથે તે સુસંગત રહેશે નહીં જેથી APAAR ID કે વયપત્રક સાથેની વિગતો અલગ હોવાથી ભવિષ્યમાં શાળાઓમાં સીધા ઘર્ષણના કે કાનૂની પ્રક્રિયા ઉપસ્થિત થવાની બાબતોને નકારી શકાય તેમ નથી. તો આવા સંજોગોમાં શાળા/આચાર્યને તેના માટે દોષિત ઠેરવવામાં ન આવે તથા આધારકાર્ડમાં જરૂરી સુધારા વધારા માટે શાળાના વયપત્રકને પણ માન્ય પુરાવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે અને વધુ આધારકિટ શાળાકક્ષાએ ફાળવી આધારકાર્ડમાં નિ:શુલ્ક સુધારા થાય તેમજ તે માટે વધુ સમયની જરૂર હોવાથી APAAR ID બનાવવા માટે મુદતમાં વધારો કરવા માગ છે.

You Might Also Like

પોલીસની વર્દી પહેરી દારૂ ઢીંચતાં વૃદ્ધનો વીડિયો વાયરલ

‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન હેઠળ વોર્ડ નં. 4માં જનસંપર્ક; લોકોએ ઠાલવી વેદના

રાજકોટ: મતદાર યાદીમાંથી 25,000 નામ રદ કરવાનું ષડયંત્ર? ‘આપ’નો ગંભીર આક્ષેપ

વોર્ડ નં. 2માં અશાંત ધારો પાંચ વર્ષ માટે રિન્યુ થતાં રહેવાસીઓમાં હર્ષ; વિજયભાઈ રૂપાણીના દૂરંદેશી નિર્ણયને યાદ કરાયો

ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા ક્ધવીનર પ્રશાંત વાળા ‘ખાસ-ખબર’ની મુલાકાતે

TAGGED: Aadhaar card, APAAR ID
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 1.50 લાખથી વધુ વીજગ્રાહકોને લોડ વધારો લેવા વીજતંત્રની નોટિસ: 15 દી’માં કરવાની થશે પ્રક્રિયા
Next Article વાંકાનેર S.T. ડેપોમાં વ્યસન મુક્તિ માટે સિટી ડેન્ટલ હૉસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

ઈનામી ડ્રોમાં 1.20 કરોડની છેતરપિંડી: મંદિરના વિકાસ માટે ટિકિટો વેંચી, 606 વિજેતાને 5 દિવસ થયા છતાં કંઈ ન મળ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
પોલીસની વર્દી પહેરી દારૂ ઢીંચતાં વૃદ્ધનો વીડિયો વાયરલ
વીરપુર: લોખંડના બેરલ કાપીને લાખોનો દારૂ ઝડપાયો; બુટલેગરોના કીમિયાનો કઈઇએ કર્યો પર્દાફાશ
‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન હેઠળ વોર્ડ નં. 4માં જનસંપર્ક; લોકોએ ઠાલવી વેદના
રાજકોટ: મતદાર યાદીમાંથી 25,000 નામ રદ કરવાનું ષડયંત્ર? ‘આપ’નો ગંભીર આક્ષેપ
વોર્ડ નં. 2માં અશાંત ધારો પાંચ વર્ષ માટે રિન્યુ થતાં રહેવાસીઓમાં હર્ષ; વિજયભાઈ રૂપાણીના દૂરંદેશી નિર્ણયને યાદ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પોલીસની વર્દી પહેરી દારૂ ઢીંચતાં વૃદ્ધનો વીડિયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન હેઠળ વોર્ડ નં. 4માં જનસંપર્ક; લોકોએ ઠાલવી વેદના

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટ: મતદાર યાદીમાંથી 25,000 નામ રદ કરવાનું ષડયંત્ર? ‘આપ’નો ગંભીર આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?